પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 30મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાનારી 'મન કી બાત' ગાંધીજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા પછી સવારે 11:30 વાગ્યે શરૂ થશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"આ મહિનાની #MannKiBaat, જે 30મી તારીખે થશે, ગાંધીજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા પછી સવારે 11:30 વાગ્યે શરૂ થશે."
This month’s #MannKiBaat, which will take place on the 30th, will begin at 11:30 AM after observing the remembrances to Gandhi Ji on his Punya Tithi.
— PMO India (@PMOIndia) January 23, 2022