મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એકનાથ શિંદે તેમના પરિવાર સાથે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
ઉપરોક્ત મીટિંગ વિશે મહારાષ્ટ્રના સીએમના ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મહારાષ્ટ્રના ગતિશીલ અને મહેનતુ મુખ્યમંત્રી @mieknathshinde જી અને તેમના પરિવારને મળીને આનંદ થયો. મહારાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવાનો તેમનો જુસ્સો અને તેમની નમ્રતા ખૂબ જ પ્રિય છે.”
It was a delight to meet Maharashtra’s dynamic and hardworking CM @mieknathshinde Ji and his family. His passion towards furthering Maharashtra’s progress and his humility are very endearing. https://t.co/NP9IItRIUK
— Narendra Modi (@narendramodi) July 22, 2023
महाराष्ट्राचे गतिशील आणि कष्टाळू मुख्यमंत्री @mieknathshinde जी यांना आणि त्यांच्या कुटुंबाला भेटून आनंद झाला. महाराष्ट्राच्या प्रगतीसाठीची त्यांची तळमळ आणि विनम्र स्वभाव कौतुकास्पद आहे. https://t.co/spK6yhZ8Pu
— Narendra Modi (@narendramodi) July 22, 2023