જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી @manojsinha_એ PM @narendramodi સાથે મુલાકાત કરી."
Lt. Governor of Jammu and Kashmir, Shri @manojsinha_ called on PM @narendramodi. pic.twitter.com/UtophS3HV4
— PMO India (@PMOIndia) November 13, 2022