ક્રમ |
નિષ્કર્ષો |
1. |
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી બનાવવામાં આવેલા વડોદરામાં સી 295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું સંયુક્ત ઉદઘાટન. |
2. |
રેલ પરિવહનનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) |
3. |
કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહકાર અને પારસ્પરિક સહાય પર સમજૂતી |
4. |
વર્ષ 2024-2028 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ |
5. |
વર્ષ 2026ને ભારત-સ્પેન સંસ્કૃતિ, પર્યટન અને એ.આઈ. |
6. |
બેંગાલુરુમાં સ્પેનિશ વાણિજ્ય દૂતાવાસની સ્થાપના અને બાર્સેલોનામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને કાર્યરત કરવાની જાહેરાત |
7. |
ભારત અને સ્પેનમાં પારસ્પરિક રોકાણને સુવિધાજનક બનાવવા માટે ડીપીઆઈઆઈટી ઇન્ડિયામાં તથા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, અર્થતંત્ર, વેપાર અને વ્યવસાય મંત્રાલય, સ્પેનમાં સ્થાપિત કરવા માટે ફાસ્ટ ટ્રેક મિકેનિઝમની સ્થાપના કરવી. |
8. |
ઓડિયો વિઝ્યુઅલ સહ-ઉત્પાદન સમજૂતી હેઠળ સંયુક્ત કમિશનની રચના કરવી |