પરિણામોની યાદી

ક્રમ

એમઓયુ/સમજૂતી

એમઓયુના આદાન-પ્રદાન માટે ભારતીય પક્ષ તરફથી પ્રતિનિધિ

એમઓયુના આદાન-પ્રદાન માટે મલેશિયા તરફથી પ્રતિનિધિ

1.

ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે કામદારોની ભરતી, રોજગારી અને સ્વદેશાગમન પર સમજૂતીકરાર (એમઓયુ)

ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી

વાયબી શ્રી સ્ટીવન સિમ ચી કીઓંગ, માનવ સંસાધન મલેશિયાના મંત્રી

2

આયુર્વેદ અને ચિકિત્સાની અન્ય પરંપરાગત પદ્ધતિઓમાં સહકાર સ્થાપિત કરવા માટે મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).

 

ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી

વાય.બી. દાતો'સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન, વિદેશ મંત્રી, મલેશિયા

3.

મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે ડિજિટલ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ).

ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી

વાય.બી. દાતો' ગોવિંદસિંહ ડિજિટલમાલૈયાના દેવનિસ્ટર

4.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને મલેશિયાની સરકાર વચ્ચે સંસ્કૃતિ, કળા અને વારસાનાં ક્ષેત્રમાં સહકાર પર કાર્યક્રમ

ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી

વાયબી દાતો શ્રી ટિઓંગ કિંગ સિંગ, પ્રવાસન, કળા અને સંસ્કૃતિ મંત્રી, મલેશિયા

5.

મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ).

ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી

વાયબી દાતો શ્રી ટિઓંગ કિંગ સિંગ, પ્રવાસન, કળા અને સંસ્કૃતિ મંત્રી, મલેશિયા

6.

મલેશિયા સરકારના યુવા અને રમતગમત મંત્રાલય તથા પ્રજાસત્તાક ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય વચ્ચે યુવાનો અને રમતગમતમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)

ડૉ. એસ. જયશંકર, ભારતનાં વિદેશ મંત્રી

વાય.બી. દાતો'સેરી ઉતામા હાજી મોહમ્મદ હાજી હસન, વિદેશ મંત્રી, મલેશિયા

7.

મલેશિયાની સરકાર અને પ્રજાસત્તાક ભારતની સરકાર વચ્ચે સરકારી વહીવટ અને શાસનને લગતા સુધારાના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ).

શ્રી જયદીપ મજુમદાર, સચિવ (પૂર્વ), વિદેશ મંત્રાલય, ભારત

વાય.બી.એચ.જી. દાતો'શ્રી વાન અહમદ દહલાન હાજી અબ્દુલ અઝીઝ, મલેશિયાના જાહેર સેવા મહાનિદેશક

8.

આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર સેવા સત્તામંડળ (આઇએફએસસીએ) વચ્ચે લાબુઆન ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટી સાથે પારસ્પરિક સહકારનાં સંબંધમાં સમજૂતીકરાર (એમઓયુ).

શ્રી. બી.એન.રેડ્ડી, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર

વાય.બી.એચ.જી. ડાટો' વાન મોહમ્મદ ફડઝમી ચે વાન ઓથમેન ફડઝિલાન, ચેરમેન, એલ.એફ.એસ.એ.

9.

19 ઓગસ્ટ, 2024ના રોજ યોજાયેલી 9મી ઇન્ડિયા-મલેશિયા સીઇઓ ફોરમનો રિપોર્ટ પ્રસ્તુત કરવો

ભારત-મલેશિયા સીઈઓ ફોરમના સહ-અધ્યક્ષો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નિખિલ મેસવાણી અને મલેશિયા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (એમઆઇબીસી)ના પ્રમુખ તાન શ્રી કુના સિત્તમપલમ દ્વારા સંયુક્તપણે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ મંત્રી વાયબી તેંગકુ દતુક સેરી ઉતામુલ તેંગકુ અબ્દુલ અઝીઝને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

 

ઘોષણાઓ

ક્રમ

ઘોષણાઓ

1.

ભારત અને મલેશિયાના સંબંધોને વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવામાં આવ્યા

2.

ભારત- મલેશિયાનું સંયુક્ત નિવેદન

3

મલેશિયાને 200,000 મેટ્રિક ટન સફેદ ચોખાની વિશેષ ફાળવણી

4.

મલેશિયાના નાગરિકો માટે 100 વધારાના આઇટીઇસી સ્લોટની ફાળવણી

5.

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (આઇબીસીએ)માં સ્થાપક સભ્ય તરીકે મલેશિયા જોડાય છે

6.

મલેશિયાની યુનિવર્સિટી ટુન્કુ અબ્દુલ રહેમાન (યુટીએઆર)માં આયુર્વેદ ચેરની સ્થાપના

7.

મલેશિયાની મલાયા યુનિવર્સિટીમાં ભારતીય અધ્યયનના થિરુવલ્લુવર ચેરની સ્થાપના

8.

ઇન્ડિયા-મલેશિયા સ્ટાર્ટઅપ એલાયન્સ હેઠળ બંને દેશોમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વચ્ચે સહકાર

9.

ભારત- મલેશિયા ડિજિટલ કાઉન્સિલ

10.

9માં ભારત-મલેશિયા સીઈઓ ફોરમનું આયોજન

  • Rampal Baisoya October 18, 2024

    🙏🙏
  • Harsh Ajmera October 14, 2024

    Love from hazaribagh 🙏🏻
  • Suraj Prajapati October 14, 2024

    hii
  • Vivek Kumar Gupta October 08, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta October 08, 2024

    नमो ......…........🙏🙏🙏🙏🙏
  • Lal Singh Chaudhary October 07, 2024

    झुकती है दुनिया झुकाने वाला चाहिए शेर ए हिन्दुस्तान मोदी जी को बहुत-बहुत बधाई एवं हार्दिक शुभकामनाएं 🙏🙏🙏
  • Manish sharma October 02, 2024

    जय श्री राम 🚩नमो नमो ✌️🇮🇳
  • Dheeraj Thakur September 28, 2024

    जय श्री राम जय श्री राम
  • Dheeraj Thakur September 28, 2024

    जय श्री राम
  • கார்த்திக் September 21, 2024

    🪷ஜெய் ஸ்ரீ ராம்🪷जय श्री राम🪷જય શ્રી રામ🪷 🪷ಜೈ ಶ್ರೀ ರಾಮ್🌸🪷జై శ్రీ రామ్🪷JaiShriRam🪷🌸 🪷জয় শ্ৰী ৰাম🪷ജയ് ശ്രീറാം🪷ଜୟ ଶ୍ରୀ ରାମ🪷🌸
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India eyes potential to become a hub for submarine cables, global backbone

Media Coverage

India eyes potential to become a hub for submarine cables, global backbone
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 10 માર્ચ 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties