અનુ. નં. |
નિષ્કર્ષ પર આવેલા દસ્તાવેજો |
પ્રકાર |
સંસ્થાગત સહકાર |
||
1. |
નવા રાષ્ટ્રીય સંગ્રહાલય અને મ્યુઝીયોલોજી સંબંધે સહકાર આપવા અંગે ઉદ્દેશ્ય પત્ર |
ઉદ્દેશ્ય પત્ર |
2. |
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ ફ્રાન્સના અર્થતંત્ર મંત્રાલય વચ્ચે ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહકાર બાબતે સમજૂતી કરાર (MoU) |
સમજૂતી કરાર |
3. |
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ફ્રાન્સના નિદેશન-જનરલ ડી'એવિએશન સિવિલ અને ભારતીય હવાઇમથક સત્તામંડળ વચ્ચે ટેકનિકલ સહકાર |
સમજૂતી કરાર |
4. |
ભારત અને ફ્રાન્સ વચ્ચે નાગરિક ઉડ્ડયન સુરક્ષા (AVSEC) માટે ટેકનિકલ વ્યવસ્થાઓ |
સમજૂતી કરાર |
5. |
પ્રસાર ભારતી અને ફ્રાન્સ મીડિયા મોન્ડે વચ્ચે ઉદ્દેશ્ય પત્ર |
ઉદ્દેશ્ય પત્ર |
6. |
ઇન્વેસ્ટ ઇન્ડિયા અને બિઝનેસ ફ્રાન્સ વચ્ચે સમજૂતી કરાર (MoU) |
સમજૂતી કરાર |
અવકાશ ક્ષેત્રે સહકાર |
||
7. |
ભારત-ફ્રાન્સ સંયુક્ત પૃથ્વી અવલોકન મિશન ત્રિષ્ણા (TRISHNA) માટે અમલીકરણ વ્યવસ્થા |
અમલીકરણ વ્યવસ્થા |
8. |
સમુદ્રી ક્ષેત્રમાં જાગૃતિ બાબતે ટૂંકા ગાળાના કાર્યક્રમ માટે અમલીકરણ વ્યવસ્થા |
અમલીકરણ વ્યવસ્થા |
9. |
જોડાણ વિશ્લેષણ અને મૂલ્યાંકન સેવા: ચેતવણીઓ અને ભલામણો (CAESAR) અને જોડાણના મૂલ્યાંકન (JAC) સોફ્ટવેર માટે JAVAના એક્સર્ટ મોડ્યૂલોના ઉપયોગ બાબતે કરાર |
કરાર |
10. |
ઇસરો અને CNES વચ્ચે લોન્ચર ક્ષેત્રમાં સંયુક્ત વિકાસને લગતી સંયુક્ત ઘોષણા |
સંયુક્ત ઘોષણા |
વૈજ્ઞાનિક સહકાર |
||
11. |
ભારત અને ફ્રાન્સ વચ્ચે આરોગ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં સહકાર સંબંધિત ઉદ્દેશ્ય પત્ર |
ઉદ્દેશ્ય પત્ર |
12. |
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશન ટેક્નોલોજી (NIOT), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES), ચેન્નઇ અને ઇન્સ્ટિટ્યુટ ફ્રાન્સાઇસ ડે રિસર્ચે પોર એક્સપ્લોઇટેશન ડે લા મેર (IFREMER – સમુદ્રનો લાભ લેવા માટે ફ્રેન્ચ સંશોધન સંસ્થા) વચ્ચે સમજૂતી કરાર (MoU) |
સમજૂતી કરાર |
વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકાર |
||
13. |
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને મેસર્સ ટોટલ એનર્જી ગેસ એન્ડ પાવર લિમિટેડ (ટોટલ એનર્જી) વચ્ચે લાંબા ગાળાના LNG વેચાણ અને ખરીદી કરાર (SPA)ની સ્થાપના માટે હેડ ઓફ એગ્રીમેન્ટ (HoA) |
કરાર |
ઘોષણાઓ |
||
રાજકીય/વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહકાર |
||
1. |
ભારત-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારી ક્ષિતિજ 2047 અંગે ભાવિ રૂપરેખા |
સંયુક્ત પ્રેસ રિલિઝ |
2. |
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ વચ્ચે સહકાર બાબતે ભાવિ રૂપરેખા |
સંયુક્ત પ્રેસ રિલિઝ |
3. |
વાણિજ્યિક લોન્ચ સેવાઓમાં સહયોગ માટે NSIL અને એરિયનસ્પેસ ઉદ્દેશ્ય |
ઉદ્દેશ્ય પત્ર |
દીર્ઘકાલિન વિકાસ સંબંધે સહકાર |
||
4. |
સિંગલ-યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવા માટે સંયુક્ત પ્રતિબદ્ધતા |
સંયુક્ત પ્રેસ રિલિઝ |
લોકોથી લોકો વચ્ચેના આદાનપ્રદાન અને કલ્યાણ માટે સહકાર |
||
5. |
માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન |
ઘોષણા |
6. |
રમતગમત ક્ષેત્રમાં સહકાર |
ઉદ્દેશ્યની સંયુક્ત ઘોષણા |
7. |
CEFIPRA (ઇન્ડો-ફ્રેન્ચ અદ્યતન સંશોધન પ્રોત્સાહન કેન્દ્ર) ભંડોળમાં બંને પક્ષે € 1 મિલિયનની વૃદ્ધિ અને શિષ્યવૃત્તિઓમાં વૃદ્ધિ |
ભાવિ રૂપરેખામાં સમાવેશ |
8. |
ફ્રેન્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી (અનુસ્નાતક અને તેથી ઉપરની) ડિગ્રી ધરાવતા હોય તેવા ભારતીયો માટે પાંચ વર્ષની માન્યતાના ટૂંકા રોકાણના શેંગેન વિઝા ઇશ્યુ કરવા |
ભાવિ રૂપરેખામાં સમાવેશ |
9. |
સત્તાવાર પાસપોર્ટ પર વિઝા મુક્તિ |
ભાવિ રૂપરેખામાં સમાવેશ |
10, |
પ્રોપાર્કો (ફ્રેન્ચ વિકાસ એજન્સીની પેટાકંપની) અને સત્ય માઇક્રોફાઇનાન્સ વચ્ચે તેના માઇક્રોક્રેડિટ/MSME પોર્ટફોલિયોને વધારવામાં અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ (96% લાભાર્થીઓ) અને યુવાનો સહિતના બેંકિંગથી વંચિત લોકોને પ્રોત્સાહન આપી શકાય તે માટે સમર્થનના ઉદ્દેશ્યથી $20 મિલિયન માટેનો કરાર |
ભાવિ રૂપરેખામાં સમાવેશ |
11. |
દીર્ઘકાલિન શહેરો સંબંધિત ભારતીય કાર્યક્રમ - "આવિષ્કાર, એકીકૃતતા અને ટકાઉક્ષમતા માટે શહેરી રોકાણ" (CITIIS 2.0)ના 2જા તબક્કા માટે ફ્રેન્ચ સમર્થન, જે જર્મની અને EU સાથે સહ-ધીરાણ આધારિત છે અને સંકલિત કચરા પર ધ્યાન કેન્દ્રિત કરીને વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપતા સ્પર્ધાત્મક રીતે પસંદ કરેલા પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે શહેર સ્તરે વ્યવસ્થાપન, રાજ્ય સ્તરે આબોહવા-લક્ષી સુધારાની ક્રિયાઓ અને રાષ્ટ્રીય સ્તરે સંસ્થાકીય મજબૂતીકરણ અને જ્ઞાનના પ્રસાર માટેનો કાર્યક્રમ છે. |