ક્રમ |
એમઓયુનું નામ |
જમૈકનતરફથી પ્રતિનિધિ |
ભારત તરફથી પ્રતિનિધિ |
1 |
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મારફતે કાર્યરત પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ), જે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક અને આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા જમૈકાનાં પ્રધાનમંત્રી કાર્યાલય મારફતે કામ કરે છે |
સુશ્રી દાના મોરિસ ડિક્સન, પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી |
શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
2 |
એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને ઇગોવ જમૈકા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
સુશ્રી દાના મોરિસ ડિક્સન, પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી |
શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
3 |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે વર્ષ 2024-2029 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર સમજૂતીકરાર (એમઓયુ) |
શ્રીમતી કામિના જ્હોન્સન સ્મિથ, વિદેશ બાબતો અને વિદેશી વેપાર મંત્રી |
શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
4 |
ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા જમૈકાની સંસ્કૃતિ, જાતિ, મનોરંજન અને રમતગમત મંત્રાલય વચ્ચે રમતગમતમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) |
શ્રીમતી કામિના જ્હોન્સન સ્મિથ, વિદેશ બાબતો અને વિદેશી વેપાર મંત્રી |
શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
Published By : Admin |
October 1, 2024 | 12:30 IST
Login or Register to add your comment
Explore More
લોકપ્રિય ભાષણો
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Media Coverage
Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi
Nm on the go
Always be the first to hear from the PM. Get the App Now!
![...](https://staticmain.narendramodi.in/images/articleArrow.png)
PM Modi urges everyone to stay calm and follow safety precautions after tremors felt in Delhi
February 17, 2025
The Prime Minister, Shri Narendra Modi has urged everyone to stay calm and follow safety precautions after tremors felt in Delhi. Shri Modi said that authorities are keeping a close watch on the situation.
The Prime Minister said in a X post;
“Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.”
Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.
— Narendra Modi (@narendramodi) February 17, 2025