ક્રમ

ક્ષેત્ર

સંધિ/સમજૂતી કરાર

સહકારનાં ક્ષેત્રો

ભારત તરફથી હસ્તાક્ષરકર્તા

રવાન્ડા તરફથી હસ્તાક્ષરકર્તા

1.

31.5.2007નાં રોજ કૃષિ ક્ષેત્રમાં થયેલી  સમજૂતી

કૃષિ અને પશુ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકારના સમજૂતી કરાર પર સુધારો

સંશોધન, તકનીકી વિકાસ, ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ તેમજ રોકાણમાં વૃદ્ધિ પર ભાર મૂકીને કૃષિ અને પશુધનમાં સહકાર સ્થાપિત કરવો.

શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય

આદરણીય ગેરાલ્ડિન મુકેશિમાનાકૃષિ અને પશુ સંવર્ધન મંત્રી

2.

સંરક્ષણ

ક્ષમતા નિર્માણ, સંરક્ષણ ઉદ્યોગ, વિજ્ઞાન અને પૌદ્યોગિકી પર સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી

ક્ષમતા નિર્માણ, સંરક્ષણ, ઉદ્યોગ, વિજ્ઞાન અને પૌદ્યોગિકી.

શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય

આદરણીય જેમ્સ કાબરેબેસંરક્ષણ મંત્રી

3.

સાંસ્કૃતિક
1975માં પ્રથમ વખત સમજૂતી

વર્ષ 2018-2022 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર સમજૂતી કરાર

સંગીત અને નૃત્ય, થિયેટર, પ્રદર્શનો, સેમિનાર અને સમારંભ, પુરાતત્વ, આર્કાઇવ્સ, પુસ્તકાલય, સંગ્રહાલયો, સાહિત્ય, સંશોધન અને દસ્તાવેજીકરણ વગેરે

શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય

આદરણીય ઉવાકુ જુલિએન્નેરમતગમત અને સાંસ્કૃતિક મંત્રી

4.

ડેરી ક્ષેત્રમાં સહકાર

આરએબી અને આઇસીએઆર વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણ પર થયેલા સમજૂતી કરાર

ડેરીમાં તાલીમ અને સંશોધન, ડેરી ઉત્પાદનોનું પ્રોસેસિંગ, દૂધની ગુણવત્તા અને સલામતીની ચકાસણી, પશુધનમાં બાયોટેકનોલોજીકલ ક્ષમતાનો ઉપયોગ

શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય

શ્રી પેટ્રિક કરંગ્વા, પીએચડી, ડિરેક્ટર જનરલ

5.

ચર્મ અને આનુષંગિક ક્ષેત્રો

એનઆઇઆરડીએ અને સીએસઆઇઆર-સીએલઆરઆઈ વચ્ચે ચર્મ અને આનુષંગિક ક્ષેત્રોમાં થયેલા જોડાણનાં સમજૂતીકરારો

 

ડૉ. બી. ચંદ્રશેખરન, નિદેશક, સીએસઆઇઆર-સીએલઆરઆઈ

શ્રીમતી કમ્પેટા સેયિન્ઝોગામહાનિદેશક, એનઆઇઆરડીએ

6.

એલઓસી સમજૂતીઓ

કિગલી વિશેષ આર્થિક ઝોનનાં વિસ્તરણ અને ઔદ્યોગિક પાર્કનાં વિકાસ માટે 100 મિલિયન ડોલર માટે એલઓસી સમજૂતી

 

નદીમ પંજેતાન, મુખ્ય મહા પ્રબંધક, એક્ઝિમ બેંક

આદરણીય ડો. ઉઝ્ઝેલ ન્દાગિજિમાનાનાણાં અને આર્થિક આયોજન મંત્રી

7.

એલઓસી સમજૂતીઓ

રવાન્ડામાં કૃષિ સિંચાઈ યોજના માટે 100 મિલિયન અમેરિકન ડોલર માટે એલઓસી સમજૂતી

 

નદીમ પંજેતાન, ચીફ જનરલ મેનેજર, એક્ઝિમ બેંક

આદરણીય ડૉ. ઉઝ્ઝેલ ન્દાગિજિમાનાનાણાં અને આર્થિક આયોજન મંત્રી

8.

વેપાર

વેપાર ક્ષેત્રે સહકારનું માળખાગત કાર્ય

બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહકારને સુલભ, વિવિધતાસભર બનાવવા અને પ્રોત્સાહન આપવા.

શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય

આદરણીય વિન્સેન્ટ મુન્યેશ્યાકા 
વેપાર અને ઉદ્યોગ મંત્રી

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India