ક્રમ |
ક્ષેત્ર |
સંધિ/સમજૂતી કરાર |
સહકારનાં ક્ષેત્રો |
ભારત તરફથી હસ્તાક્ષરકર્તા |
રવાન્ડા તરફથી હસ્તાક્ષરકર્તા |
1. |
31.5.2007નાં રોજ કૃષિ ક્ષેત્રમાં થયેલી સમજૂતી |
કૃષિ અને પશુ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકારના સમજૂતી કરાર પર સુધારો |
સંશોધન, તકનીકી વિકાસ, ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ તેમજ રોકાણમાં વૃદ્ધિ પર ભાર મૂકીને કૃષિ અને પશુધનમાં સહકાર સ્થાપિત કરવો. |
શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય |
આદરણીય ગેરાલ્ડિન મુકેશિમાના, કૃષિ અને પશુ સંવર્ધન મંત્રી |
2. |
સંરક્ષણ |
ક્ષમતા નિર્માણ, સંરક્ષણ ઉદ્યોગ, વિજ્ઞાન અને પૌદ્યોગિકી પર સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી |
ક્ષમતા નિર્માણ, સંરક્ષણ, ઉદ્યોગ, વિજ્ઞાન અને પૌદ્યોગિકી. |
શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય |
આદરણીય જેમ્સ કાબરેબે, સંરક્ષણ મંત્રી |
3. |
સાંસ્કૃતિક |
વર્ષ 2018-2022 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર સમજૂતી કરાર |
સંગીત અને નૃત્ય, થિયેટર, પ્રદર્શનો, સેમિનાર અને સમારંભ, પુરાતત્વ, આર્કાઇવ્સ, પુસ્તકાલય, સંગ્રહાલયો, સાહિત્ય, સંશોધન અને દસ્તાવેજીકરણ વગેરે |
શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય |
આદરણીય ઉવાકુ જુલિએન્ને, રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી |
4. |
ડેરી ક્ષેત્રમાં સહકાર |
આરએબી અને આઇસીએઆર વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણ પર થયેલા સમજૂતી કરાર |
ડેરીમાં તાલીમ અને સંશોધન, ડેરી ઉત્પાદનોનું પ્રોસેસિંગ, દૂધની ગુણવત્તા અને સલામતીની ચકાસણી, પશુધનમાં બાયોટેકનોલોજીકલ ક્ષમતાનો ઉપયોગ |
શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય |
શ્રી પેટ્રિક કરંગ્વા, પીએચડી, ડિરેક્ટર જનરલ |
5. |
ચર્મ અને આનુષંગિક ક્ષેત્રો |
એનઆઇઆરડીએ અને સીએસઆઇઆર-સીએલઆરઆઈ વચ્ચે ચર્મ અને આનુષંગિક ક્ષેત્રોમાં થયેલા જોડાણનાં સમજૂતીકરારો |
|
ડૉ. બી. ચંદ્રશેખરન, નિદેશક, સીએસઆઇઆર-સીએલઆરઆઈ |
શ્રીમતી કમ્પેટા સેયિન્ઝોગા, મહાનિદેશક, એનઆઇઆરડીએ |
6. |
એલઓસી સમજૂતીઓ |
કિગલી વિશેષ આર્થિક ઝોનનાં વિસ્તરણ અને ઔદ્યોગિક પાર્કનાં વિકાસ માટે 100 મિલિયન ડોલર માટે એલઓસી સમજૂતી |
|
નદીમ પંજેતાન, મુખ્ય મહા પ્રબંધક, એક્ઝિમ બેંક |
આદરણીય ડો. ઉઝ્ઝેલ ન્દાગિજિમાના, નાણાં અને આર્થિક આયોજન મંત્રી |
7. |
એલઓસી સમજૂતીઓ |
રવાન્ડામાં કૃષિ સિંચાઈ યોજના માટે 100 મિલિયન અમેરિકન ડોલર માટે એલઓસી સમજૂતી |
|
નદીમ પંજેતાન, ચીફ જનરલ મેનેજર, એક્ઝિમ બેંક |
આદરણીય ડૉ. ઉઝ્ઝેલ ન્દાગિજિમાના, નાણાં અને આર્થિક આયોજન મંત્રી |
8. |
વેપાર |
વેપાર ક્ષેત્રે સહકારનું માળખાગત કાર્ય |
બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સહકારને સુલભ, વિવિધતાસભર બનાવવા અને પ્રોત્સાહન આપવા. |
શ્રી ટી. એસ. તિરુમૂર્તિ, સચિવ (આર્થિક સંબંધો), વિદેશ મંત્રાલય |
આદરણીય વિન્સેન્ટ મુન્યેશ્યાકા |