ક્રમ |
એમઓયુ/સમજૂતીઓનાં નામ |
પેલેસ્ટાઇનતરફથી હસ્તાક્ષરકર્તા અને આદાન–પ્રદાનકર્તા |
ભારત તરફથી હસ્તાક્ષરકર્તા |
આદાન–પ્રદાન કર્તા |
1. |
બેથલહામ ગવર્નરેટમાં30 મિલિયન ડોલરનાં ખર્ચે ભારત-પેલેસ્ટાઇન સુપર-સ્પેશ્યાલ્ટી હોસ્પિટલ સ્થાપના કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
ડો. જાવાદ ઔઆદ, આરોગ્ય મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ |
શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર) |
શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ |
2. |
મહિલાઓનાં સશક્તિકરણ માટે ભારત પેલેસ્ટાઇન કેન્દ્ર“તુરાથી”નાં નિર્માણ માટે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે 5 મિલિયન ડોલરનાં સમજૂતીકરાર (એમઓયુ) |
શ્રીમતી આબીર ઔદેહ, રાષ્ટ્રીય અર્થતંત્ર મંત્રી |
શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર) |
શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ |
3. |
રામલ્લામાં નવો નેશનલ પ્રિન્ટિંગ પ્રેસ 5 મિલિયન ડોલરનાં ખર્ચે સ્થાપના કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
શ્રી અહમદ આસફ, પેલેસ્ટાઇનનાં પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન મંત્રી અને નાણાં મંત્રી વતી સત્તાવાર મીડિયા |
શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર) |
શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ |
4. |
મુથાલ્થ અલ શુહાદામાં શાળાનું નિર્માણ 1 મિલિયન ડોલરનાં ખર્ચે કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
ડૉ. સબરી સૈદામ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ |
શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર) |
શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ |
5. |
પેલેસ્ટાઇનમાં તુબાસ ગવર્નરેટમાં તમૂન ગામમાં1.1 મિલિયન ડોલરનાં ખર્ચે શાળાનું નિર્માણ કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
ડો. સબરી સૈદામ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ |
શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર) |
શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ |
6. |
અબુ દીસમાં છોકરાઓ માટે જવાહરલાલ નહેરૂનાં નામે વધારાનાં ફ્લોરનું નિર્માણ 0.25 મિલિયન ડોલરનાં ખર્ચે કરવા ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) |
ડો. સબરી સૈદામ, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી, પેલેસ્ટાઇન સ્ટેટ |
શ્રી ટી એસ તિરૂમૂર્તિ, સચિવ (ઇઆર) |
શ્રી વિજય ગોખલે, વિદેશ સચિવ |