ક્રમ |
શીર્ષક |
પક્ષો |
આદાન-પ્રદાનકર્તા (ભારતીય પક્ષ) |
આદાન-પ્રદાનકર્તા (જર્મન પક્ષ) |
1. |
વર્ષ 2020થી 2024નાં ગાળા માટે વિચારણા પર આશયનું સંયુક્ત જાહેરનામું |
ભારતનું વિદેશ મંત્રાલય અને જર્મનીનું વિદેશ મંત્રાલય |
ડૉ. એસ જયશંકર વિદેશ મંત્રી |
શ્રી હાઇકો માસ, વિદેશ મંત્રી |
2. |
વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પર સાથસહકાર સાથે સંબંધિત આશયનું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ) |
રેલવે મંત્રાલય (એમઓઆર) અને આર્થિક બાબતો અને ઊર્જા માટેનું મંત્રાલય |
શ્રી વિનોદ કુમાર યાદવ, ચેરમેન, રેલવે બોર્ડ |
શ્રી ક્રિસ્ટાઇન હિર્ટે, પાર્લામેન્ટરી સ્ટેટ સેક્રેટરી, આર્થિક બાબતો અને ઊર્જા મંત્રાલય |
3. |
ગ્રીન અર્બન મોબિલિટી માટે ઇન્ડો-જર્મન પાર્ટનરશિપ પર આશયનું સંયુક્ત જાહેરનામું |
મકાન અને શહેરી બાબતોનું મંત્રાલય (એમઓએચયુએ) અને આર્થિક સહાકર અને વિકાસ માટે જર્મન મંત્રાલય |
શ્રી દુર્ગા શંકર મિશ્રા, સચિવ, એમઓએચયુએ |
શ્રી નોર્બર્ટ બાર્થ્લે, પાર્લામેન્ટરી સ્ટેટ સેક્રેટરી, આર્થિક સહકાર અને વિકાસ માટે મંત્રાલય |
4. |
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંશોધન અને વિકાસમાં સંયુક્ત સાથસહકાર માટે આશયનું સંયુક્ત ઇરાદાપત્ર |
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તથા જર્મન શિક્ષણ અને સંશોધન મંત્રાલય (બીએમબીએફ) |
પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, એમએસટી |
શ્રીમતી અંજા કાર્લિકઝેક, શિક્ષણ અને સંશોધન મંત્રી |
5. |
દરિયાઈ કચરાનાં નિવારણનાં ક્ષેત્રમાં સાથસહકાર સાથે સંબંધિત આશયનું સંયુક્ત ઇરાદાપત્ર |
મકાન અને શહેરી બાબતોનું મંત્રાલય તથા પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ અને પરમાણુ સુરક્ષા (બીએમયુ) |
શ્રી દુર્ગા શંકર મિશ્રા, સચિવ, એમઓએચયુએ |
શ્રી જોશેન ફ્લાસબાર્થ, પાર્લામેન્ટરી સ્ટેટ સેક્રેટરી, પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ અને પરમાણુ સુરક્ષા મંત્રાલય |
સંધિઓ/સમજૂતી કરાર (એમઓયુ)ની યાદી
- ઇસરો અને જર્મન એરોસ્પેસ સેન્ટર વચ્ચે કર્મચારીઓનાં આદાનપ્રદાન માટે સમજૂતીનો અમલ
- નાગરિક ઉડ્ડયનનાં ક્ષેત્રમાં સહકાર પર આશયનો સંયુક્ત ઇરાદાપત્ર
- ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીઝ નેટવર્કની અંદર સહકાર સ્થાપિત કરવા પર આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
- કૌશલ્ય વિકાસ તથા રોજગારલક્ષી શિક્ષણ તથા તાલીમનાં ક્ષેત્રમાં સાથસહકાર પર આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
- સ્ટાર્ટ-અપ્સનાં ક્ષેત્રમાં આર્થિક સાથસહકારને મજબૂત કરવા આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
- કૃષિ બજારનાં વિકાસ સાથે સંબંધિત દ્વિપક્ષીય સહકાર પ્રોજેક્ટની સ્થાપના પર આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર (જેડીઆઈ)
- વીમાધારક વ્યક્તિઓ અને વિકલાંગતા સાથે કામ કરતાં કામદારોનાં વ્યવસાયિક રોગો, પુનર્ગઠન અને રોજગારલક્ષી તાલીમનાં ક્ષેત્રમાં સમજૂતી કરાર (એમઓયુ)
- ઇનલેન્ડ, કોસ્ટલ અને મેરિટાઇમ ટેકનોલોજી માટે સમજૂતી કરાર (એમઓયુ)
- વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધન સહકારને વેગ આપવા, એને સ્થાપિત કરવા અને એનું વિસ્તરણ કરવા સમજૂતી કરાર (એમઓયુ)
- આયુર્વેદ, યોગ અને ધ્યાનમાં શૈક્ષણિક જોડાણની સ્થાપના માટે સમજૂતી કરાર (એમઓયુ)
- ઉચ્ચ શિક્ષણમાં ઇન્ડો-જર્મન પાર્ટનરશિપનાં ગાળાને લંબાવવા માટે ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં ભારત અને જર્મની વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા સમજૂતી કરાર (એમઓયુ)માં ઉમેરો
- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ એક્ષ્ટેન્શન મેનેજમેન્ટ મેનેજ અને જર્મન એગ્રિકલ્ચરલ એકેડેમી ડેયુલા વચ્ચે કૃષિ ટેકનિકલ અને વ્યાવસાયિક તાલીમમાં જોડાણમાં નિયનબર્ગ શહેરમાં સંસ્થા સ્થાપિત કરવા સમજૂતી કરાર (એમઓયુ)
- ભારતની સિમેન્સ લિમિટેડ અને એમએસએમઈ તથા સ્થિર વૃદ્ધિ માટે કૌશલ્યો પર આર્થિક સહકાર અને વિકાસ માટે જર્મન મંત્રાલય વચ્ચે આશય વ્યક્ત કરતું સંયુક્ત ઇરાદાપત્ર
- ઉચ્ચ શિક્ષણમાં ઇન્ડો-જર્મન પાર્ટનરશિપનાં એક્ષ્ટેન્શન માટેનાં સમજૂતી કરાર (એમઓયુ)
- બર્લાઇનર સ્કૂલમાં રાષ્ટ્રીય સંગ્રહાલય, નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ, ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતા, પ્રશિયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન અને સ્ટિફટંગ હમ્બોલ્ડ્ટ ફોરમ વચ્ચે સાથસહકાર સાથે સંબંધિત સમજૂતી કરાર (એમઓયુ)
- ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) અને ડેશ્યૂર ફૂબોલ-બંદ ઇ. વી (ડીએફબી) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)
- ઇન્ડો-જર્મન માઇગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ સમજૂતીનાં મુખ્ય પાસાં પર ઇરાદાનું નિવેદન.