ક્રમ |
સંધિ/સમજૂતી કરારનું નામ |
ભારત પ્રતિનિધિ |
સઉદી અરબનાં પ્રતિનિધિ |
1. |
ભારત સરકાર અને સઉદી અરબ સામ્રાજ્ય સરકાર વચ્ચે રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળમાં રોકાણ પર સમજૂતી કરાર |
શ્રીમતી સુષ્મા સ્વરાજ, વિદેશ મંત્રી |
મહામહિમ ખાલિદ અલ ફલીહ, ઊર્જા, ઉદ્યોગ અને ખનીજ સંસાધન મંત્રી |
2. |
ભારતનાં પ્રવાસન મંત્રાલય અને સઉદી અરબ સામ્રાજ્યનાં સઉદી કમિશન ફોર ટૂરિઝમ એન્ડ નેશનલ હેરિટેજ વચ્ચે પ્રવાસનનાં ક્ષેત્રમાં સમજૂતી કરાર |
શ્રી ટી એસ તિરુમૂર્તિ, |
મહામહિમ અદેલ અલ-જુબીર, વિદેશ રાજ્યમંત્રી |
3. |
આવાસનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે ભારત સરકાર અને સઉદી અરબ સરકાર વચ્ચે સમજૂતી કરાર |
શ્રી અહમદ જાવેદ, સઉદી અરબમાં ભારતનાં રાજદૂત |
મહામહિમ ડૉ. માજિદ બિન અબ્દુલ્લાહ અલ-કસાબી, વાણિજ્ય અને રોકાણ મંત્રી |
4. |
દ્વિપક્ષીય રોકાણનાં સંબંધો વધારવા પર સઉદી અરબ સામ્રાજ્યનાં સઉદી અરબ જનરલ ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી અને ભારતનાં ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે માળખાગત સાથસહકાર સ્થાપિત કરવા માટેનો કાર્યક્રમ |
શ્રી અહમદ જાવેદ, સઉદી અરબમાં ભારતનાં રાજદૂત |
મહામહિમ ડૉ. માજિદ બિન અબ્દુલ્લાહ અલ-કસાબી, વાણિજ્ય અને રોકાણ મંત્રી |
5. |
ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત પ્રસાર ભારતી અને સઉદી અરબની સઉદી બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (એસબીસી) વચ્ચે ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમનાં આદાન-પ્રદાન માટે પ્રસારણ સંબંધી સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર |
શ્રી અહમદ જાવેદ, સઉદી અરબમાં ભારતનાં રાજદૂત |
મહામહિમ ડૉ. તુર્કી અબ્દુલ્લાહ અલ-શબાનાહ, મીડિયા મંત્રી |
નોંધઃ ઉપરોક્ત સમજૂતીઓ ઉપરાંત સઉદીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) પર માળખાગત કાર્યની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.