ક્રમ |
એમઓયુ/સમજૂતી/સંધિનું નામ |
બાંગ્લાદેશનાં પ્રતિનિધિ |
ભારતનાં પ્રતિનિધિ |
1. |
ચટ્ટોગ્રામ અને મોંગલા બંદરોનાં ઉપયોગ પર પ્રમાણીકરણ સંચાલન પ્રક્રિયા (એસઓપી) |
શ્રી સૈયદ મુઅજ્જમ અલી ભારતમાં બાંગ્લાદેશનાં હાઈ કમિશનર |
શ્રી ગોપાલ કૃષ્ણ સચિવ, જહાજ મંત્રાલય |
2. |
ત્રિપુરામાં પીવાનાં પાણીનાં પુરવઠા માટે ફેની નદીમાંથી ભારત દ્વારા 1.82 ક્યુસેક પાણી લેવા માટે સમજૂતી કરાર |
શ્રી કબીર બિન અનવર સચિવ, પાણી પુરવઠા મંત્રાલય |
શ્રી ઉપેન્દ્ર પ્રસાદ સિંહ, સચિવ, પાણી પુરવઠા મંત્રાલય
|
3. |
ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશનાં લાઇન ઓફ ક્રેડિટ (એલઓસી)માં વધારો લાગુ કરવા માટેની સમજૂતી |
મો. શહરયાર કાદર સિદ્દીકી, સંયુક્ત સચિવ, આર્થિક સંબંધ પ્રભાગસ, નાણાં મંત્રાલય |
શ્રીમતી રીવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર
|
4. |
હૈદરાબાદ યુનિવર્સિટી અને ઢાકા યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર |
પ્રા. ડૉ. મોહમ્મદ અખ્તરુજમન કુલપતિ, ઢાંકા યુનિવર્સિટી |
શ્રીમતી રીવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર |
5. |
સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમનું નવીનીકરણ |
ડૉ. અબુ હેના મુસ્તફા કમાલ સચિવ, સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય |
શ્રીમતી રીવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર |
6. |
યુવા બાબતોમાં સહયોગ પર સમજૂતી કરાર
|
મોહમ્મદ અખ્તર હુસૈન સચિવ, યુવા અને ખેલ મંત્રાલય
|
શ્રીમતી રીવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર |
7. |
દરિયાકિનારા પર નજર રાખવાની વ્યવસ્થા પ્રદાન કરવા માટે સમજૂતી કરાર |
શ્રી મુસ્તફા કમાલુદ્દીન વરિષ્ઠ સચિવ, ગૃહ મંત્રાલય |
શ્રીમતી રીવા ગાંગુલી દાસ બાંગ્લાદેશમાં ભારતનાં હાઈ કમિશનર |