ક્રમ |
સમજૂતીકરાર/સમજૂતી/સંધિનાં નામ |
ઝામ્બિયન પ્રતિનિધિ |
ભારતીય પ્રતિનિધિ |
1 |
જિયોલોજી અને ખનીજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર |
આદરણીય રિચાર્ડ મુસુક્વા, ખાણ અને ખનીજ સંસાધન મંત્રી |
શ્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતો, કોલસો અને ખાણ મંત્રી |
2 |
સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર |
આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી |
શ્રી વી મુરલીધરન, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી |
3 |
કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર |
આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી |
શ્રી વી મુરલીધરન, |
4 |
ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઝામ્બિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમસી એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ વચ્ચે સમજૂતીકરાર |
આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી |
શ્રી વી મુરલીધરન, |
5 |
ઇવીબીએબી નેટવર્ક પ્રોજેક્ટ પર સમજૂતીકરાર |
આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી |
શ્રી વી મુરલીધરન, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી |
6 |
ભારતનાં ચૂંટણી પંચ અને ઝામ્બિયાનાં ચૂંટણી પંચ વચ્ચે સમજૂતીકરાર |
આદરણીય જસ્ટિસ ઇસાઉ ચુલુ, ચેરપર્સન, ઝામ્બિયાનું ચૂંટણી પંચ |
શ્રી વી મુરલીધરન, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી |