ક્રમ. |
સમજૂતીનું નામ |
ભારતીય હસ્તાક્ષરકર્તા |
યુરોપિયન યુનિયનનાં હસ્તાક્ષરકર્તા |
1. |
યુરોપમાં યુરોપિયન સંશોધન પરિષદ અનુદાન દ્વારા ભારતીયસંશોધકો માટે યુરોપિયન કમિશન અને સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ રિસર્ચ બોર્ડ (એસઇઆરબી) વચ્ચે સમજૂતીનો અમલ |
ડો. આર. શર્મા (એસઇઆરબી સેક્રેટરી) |
શ્રી ટોમાસ્ઝ કોઝલોવ્સ્કી (ઇયુ રાજદૂત) |
2. |
બેંગલોર મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ-2 લાઇન R6 માટે કુલ 500 મિલિયન યુરોની લોનમાંથી 300મિલિયન યુરોનો ફાઇનાન્સ કોન્ટ્રાક્ટ |
શ્રી સુભાષચંદ્ર ગર્ગ (સેક્રેટરી, ડીઇએ) |
શ્રી એન્ડ્રૂ મેકડોવેલ (વાઇસ પ્રેસિડન્ટ, ઇઆઇબી) |
3. |
આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનાં વચગાળા સચિવાલય અને યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક વચ્ચે સંયુક્ત જાહેરનામું |
શ્રી ઉપેન્દ્ર ત્રિપાઠી (સેક્રેટરી જનરલ, આઇએસએ સચિવાલય) |
શ્રી એન્ડ્રૂ મેકડોવેલ (વાઇસ પ્રેસિડન્ટ, ઇઆઇબી) |