ક્રમ |
સંધિઓ/સમજૂતીકરારનાં નામ |
ભારતીય પક્ષ તરફથી હસ્તાક્ષરકર્તા |
માલ્દિવના પક્ષ તરફથી હસ્તાક્ષરકર્તા |
1. |
ભારતીય નૌકાદળ અને માલ્દિવ્સ રાષ્ટ્રીય સંરક્ષણ દળ વચ્ચે હાઇડ્રોગ્રાફીનાં ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરાર |
વિજય ગોખલે, |
ઉઝા. મારિયા અહમદ દીદી, સંરક્ષણ મંત્રી |
2. |
ભારત સરકાર અને માલ્દિવ સરકાર વચ્ચે આરોગ્યનાં ક્ષેત્રમાં સહકારનાં સમજૂતી કરાર |
સંજય સુધીર, ભારતનાં રાજદૂત |
અબ્દુલ્લા આમીન, આરોગ્ય મંત્રી |
3. |
ભારત સરકારનાં જહાજ મંત્રાલય અને માલ્દિવની સરકારનાં પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે દરિયા દ્વારા પેસેન્જર અને કાર્ગો સેવાઓની સ્થાપના માટે સમજૂતીકરાર |
સંજય સુધીર, ભારતનાં રાજદૂત |
ઐશથ નહુલા, પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી |
4. |
ભારતનાં કેન્દ્રીય પરોક્ષ કરવેરા મંડળ અને કસ્ટમ તથા માલ્દિવ્સ કસ્ટમ સર્વિસ વચ્ચે કસ્ટમ્સ ક્ષમતા નિર્માણમાં સાથસહકાર માટે સમજૂતી કરાર |
સંજય સુધીર, ભારતનાં રાજદૂત |
અહમદ નુમાન, કસ્ટમ્સનાં જનરલ કમિશનર |
5. |
રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર, વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદોનાં વિભાગ તથા માલ્દિવનાં સનદી અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ પર માલ્દિવ્સ સિવિલ સર્વિસ કમિશન વચ્ચે સમજૂતી કરાર |
સંજય સુધીર, ભારતનાં રાજદૂત |
ડો. એલી શમીમ, પ્રેસિડન્ટ/ચેરમેન, માલ્દિવ્સનું સિવિલ સર્વિસ કમિશન |
6. |
ભારતીય નૌકાદળ અને માલ્દિવ્સ રાષ્ટ્રીય સંરક્ષણ દળ વચ્ચે સહિયારી વ્હાઇટ શિપિંગની જાણકારી પર ટેકનિકલ સમજૂતી |
સંજય સુધીર, ભારતનાં રાજદૂત |
બ્રિગેડિયર જનરલ અબ્દુલ રહીમ અબ્દુલ લતીફ, સંરક્ષણ દળનાં નાયબ વડા |