આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ (નિવૃત્ત) ડીકે જોશીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
Admiral (Retd.) DK Joshi, the Lieutenant Governor of Andaman & Nicobar Islands called on PM @narendramodi.@MediaRN_ANI pic.twitter.com/i49rr4o0V0
— PMO India (@PMOIndia) February 2, 2024