પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા દિવસ પર કહ્યું હતું કે સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ વિકસીત ભારત માટે મજબૂત કડી છે.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ
"લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે."
लखपति दीदी योजना देशभर में महिलाओं को सशक्त बनाने का एक बड़ा माध्यम बन रही है। स्वयं सहायता समूह से जुड़ी हमारी माताएं-बहनें और बेटियां विकसित भारत के निर्माण की एक मजबूत कड़ी हैं। pic.twitter.com/ru4YnKgP2s
— Narendra Modi (@narendramodi) March 8, 2024