ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને ચૂંટાયેલા ધારાસભ્ય શ્રીમતી કલ્પના સોરેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું:
“ઝારખંડના મુખ્યમંત્રી, શ્રી @HemantSorenJMM અને ધારાસભ્ય-ચૂંટાયેલા શ્રીમતી @JMMKalpanaSorenજીએ PM @narendramodi સાથે મુલાકાત કરી.
CM of Jharkhand, Shri @HemantSorenJMM and MLA-elect Smt. @JMMKalpanaSoren Ji called on PM @narendramodi. pic.twitter.com/LUwho7wg5j
— PMO India (@PMOIndia) November 26, 2024