પ્રધાનમંત્રીએ આજે કહ્યું હતું કે ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે:
“ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.
ભારત સરકારે આ સમારોહના સાક્ષી બનવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે.
સમારોહ પહેલા, ભારતીય પ્રતિનિધિમંડળે પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી.
@Pontifex
@GeorgekurianBjp”
It is a matter of immense pride for India that Archbishop George Koovakad will be created as a Cardinal by His Holiness Pope Francis.
— PMO India (@PMOIndia) December 7, 2024
The Government of India sent a delegation led by Union Minister Shri George Kurian to witness this Ceremony.
Prior to the Ceremony, the Indian… pic.twitter.com/LPgX4hOsAW