પ્રધાનમંત્રીએ આજે ​​કહ્યું હતું કે ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે:

“ભારત માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ બનાવવામાં આવશે.

ભારત સરકારે આ સમારોહના સાક્ષી બનવા માટે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે.

સમારોહ પહેલા, ભારતીય પ્રતિનિધિમંડળે પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી.

@Pontifex

@GeorgekurianBjp”

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual funds increase cash allocation by Rs 55,000 crore in one year to Rs 1.87 lakh crore

Media Coverage

Mutual funds increase cash allocation by Rs 55,000 crore in one year to Rs 1.87 lakh crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Maharashtra meets PM Modi
March 13, 2025

The Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister's Office posted on X :

"Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis, met Prime Minister @narendramodi."

@CMOMaharashtra