હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે X પર એક સંદેશ પોસ્ટ કર્યો:
"હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@cmohry"
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP, met PM @narendramodi. @cmohry pic.twitter.com/J0HbsE0QZF
— PMO India (@PMOIndia) October 26, 2024