ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે પોતાનું હીર બનાવી શકે તેવું વાતાવરણ ગુજરાતમાં જન્મે અને યુવાનોમાં રમતગમત પ્રત્યે અભિરૂચિ કેળવાય તેવા ખાસ હેતુથી રાજ્યભરમાં ખેલ મહાકુંભની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતના ગ્રામ્યસ્તરથી રાજ્ય સ્તર સુધી યોજાયેલ આ ખેલ મહાકુંભ૨૦૧૨નો સમાપન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૧૩૨૨૦૧૩, સાંજે ૪૦૦ કલાકે જે.ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાશે.

રમતગમત, યુવા અનેસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ જ્હાના જણાવ્યા મુજબ, ભારતીય રમતોની લોકપ્રિયતા ઉજાગર કરવામાં ખેલ મહાકુંભનું માધ્યમ અત્યંત સફળ રહ્યુ છે. તા. ૧૮મી જાન્યુઆરી૨૦૧૩ના રોજ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ખેલ મહાકુંભમાં જિલ્લા પંચાયત બેઠક કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની અનેકવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સમાપન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરા, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે.

અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી અસિતભાઇ વોરા, સ્પે. ઓલિમ્પિક્સ ગુજરાતના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ તથા સંસદ સભ્ય શ્રી કિરીટભાઇ સોલંકી અને મુખ્ય સચિવશ્રી ડો. વરેશ સિંહા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. રમશે ગુજરાત જીતશે ગુજરાતના મહામંત્ર સાથે ઉજવાયેલા આ ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા રમતગમત વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જ્હા અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ શ્રી વિકાસ સહાયે નિમંત્રણ પાઠવ્યું છે.

You can watch the event LIVE on the website

Shri Narendra Modi at the Khel Mahakumbh Closing Ceremony on 13th Feb 2013

The month-long Khel Mahakumbh 2012-13 that saw spectacular participation from athletes from across the length and breadth of Gujarat will come to conclusion on 13th February 2013.

Amidst the inspiring presence of Hon’ble CM of Gujarat, the winners will receive the prestigious awards!

“If sports do not hold significance in our life, we cannot nurture sportsman spirit as a “Sanskar” in our society and without such “Sanskars”,the society cannot flourish! – Shri Narendra Modi

Don’t miss to witness the grandeur of the event & the invigorating speech of Shri Narendra Modi!

Watch LIVE

@www.narendramodi.in

Date – 13th Feb, 2013

Time – 5.00 pm onwards

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Waqf Law Has No Place In The Constitution, Says PM Modi

Media Coverage

Waqf Law Has No Place In The Constitution, Says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.