ગુજરાતના લોકોએ આજે વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ અને તેમના પત્નીનું ગર્મજોશીથી અને ભાવભીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતનયાહુ જ્યારે સાબરમતી આશ્રમ તરફ જઈ રહ્યા હતા ત્યારે લોકો શેરીઓમાં કતાર બનાવીને બંને નેતાઓની ઝલક પામવા ઉભા રહ્યા હતા. શહેરમાં ઉત્સવનો માહોલ ઉભો થયો હતો અને વિવિધતાને અનુરૂપ સંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવ્યા હતા.
બાદમાં, બંને નેતાઓએ મહાત્મા ગાંધીને સાબરમતી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આશ્રમ ખાતે પતંગ પણ ઉડાડ્યો હતો.
આ રહી કેટલીક ઝલક:
Gujarat extends a warm welcome to Mrs. Netanyahu and PM @netanyahu. pic.twitter.com/aiw8Opb8ku
— Narendra Modi (@narendramodi) January 17, 2018
Honoured to take Mrs. Netanyahu and PM @netanyahu to the iconic Sabarmati Ashram. We paid homage to the venerable Bapu and remembered his noble thoughts. pic.twitter.com/0cv5KinQvc
— Narendra Modi (@narendramodi) January 17, 2018
PM @netanyahu trying his hand at kite flying. Like a kite soaring high, India-Israel friendship is scaling new heights and will benefit not only our citizens but also the entire humankind. pic.twitter.com/gOLRsjMGpE
— Narendra Modi (@narendramodi) January 17, 2018