મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇદ-ઉલ-ફિત્ર ઊંપ્રસંગે ગુજરાતના મુસ્લિમ પરિવારોને મુબારકબાદી પાઠવી છે.
રમઝાન ઇદ પ્રઊંસંગે પાઠવેલા સંદેશમાં મુખ્ય મંત્રીશ્રીએ છેલ્લા એક દશકાથી શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધતી જ રહી છે અને પ્રત્યેક તહેવારના અવસર આ સામાજિક એકતાને-મિશાલને વધુ સુદ્ઢ બનાવી રહયા છે એમ જણાવ્યું હતું.