રમઝાન ઇદ પ્રસંગે મુસ્લિમ બિરાદરોને ઇદ મૂબારક પાઠવતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રમઝાન ઇદ-ઉલ-ફિત્ર પ્રસંગે ગુજરાતના મુસ્લિમ પરિવારોને મુબારકબાદી પાઠવી છે.
રમઝાન ઇદ પ્રઊંસંગે પાઠવેલા સંદેશમાં મુખ્ય મંત્રીશ્રીએ છેલ્લા એક દશકાથી શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધતી જ રહી છે અને તહેવારોના અવસર આ સામાજિક એકતાને સુદ્ઢ બનાવી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.