મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રશભાઈ મોદીના ઉપવાસઃ ત્રીજો દિવસ
સદ્ભાવના મિશનને મહાનુભાવોનું સમર્થન
રાજસ્થાપનના સાંસદ શ્રી રામદાસ અગ્રવાલસદ્ભાવના મિશનના ત્રીજા દિવસે રાજસ્થાઈનના સાંસદ શ્રી રામદાસ અગ્રવાલે રાજસ્થા નની જનતા વતી સમર્થનની લાગણી વ્યકત કરતાં જણાવ્યુંવ હતું કે, ગુજરાતે છેલ્લા દસ વર્ષોમાં કરેલો વિકાસ અદ્વિતીય છે. ગુજરાતની જનતામાં સરકાર પ્રત્યેા જે આસ્થાયન-વિશ્વાસ દેખાય છે તે જ બતાવે છે કે સરકારે સુશાસન દ્વારા ગુજરાનો વિકાસ કર્યો છે. તેમણે ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાુ પણ પાઠવી હતી.
બિકાનેર-રાજસ્થા નના સાંસદ શ્રી અર્જુન મેઘવાલ
બિકાનેર-રાજસ્થા નના સાંસદ શ્રી અર્જુન મેઘવાલે તેમની શુભેચ્છાેઓ વ્યેકત કરતાં જણાવ્યુંા હતું કે, ગુજરાતમાં જે પ્રમાણે વિકાસ થયો છે તેવો સમગ્ર દેશના કોઇપણ રાજ્ય્માં થયો નથી. ગુજરાતમાં થયેલા આ સર્વાંગી વિકાસનું શ્રેય મુખ્યહ મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને જાય છે.
રાજસ્થાશનના ભાજપના અધ્યઈક્ષશ્રી અરૂણ ચતુર્વેદી
રાજસ્થાશનના ભાજપના અધ્યઈક્ષશ્રી અરૂણ ચતુર્વેદીએ જણાવ્યુંર હતું કે, વિકાસનો પર્યાય બનીને ગુજરાતે સમગ્ર દેશને સંદેશ આપ્યો છે કે, ભાઇચારાની ભાવના, શાંતિ અને સદ્દભાવ સાથે વિકાસ થઇ શકે છે. આજે દેશને આવા સબળ રાજપુરૂષના નેતૃત્વ ની જરૂર છે, તેમ જણાવી તેમણે સદ્ભાવના મિશનને શુભકામના પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રી ય મહામંત્રી શ્રી શ્યા મ જાઝૂજી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રી ય મહામંત્રી શ્રી શ્યા મ જાઝૂજીએ સદ્ભાવના મિશનને સમર્થન આપતાં ગુજરાતને વિકાસનું મોડેલ બનાવનાર મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રતભાઈ મોદીએ અનેક દોષારોપણ છતાં ડગ્યાન વિના રાષ્ટ્રતમાં વિકાસની હલચલ ઉભી કરી છે, તેમ જણાવ્યું હતું.
હરિયાણાના નેતા કેપ્ટ,ન અભિમન્યું
હરિયાણાના નેતા કેપ્ટ,ન અભિમન્યુંએ મહાત્માણ ગાંધી, સરદાર પટેલ અને મહર્ષિ દયાનંદ સરસ્વરતીની સેવા પરંપરાને આગળ ધપાવનારા મુખ્ય્ મંત્રી શ્રી નરેન્દ્રંભાઈ મોદીને સમર્થ નેતા ગણાવી સદ્ભાવના મિશનને સમર્થન આપ્યુંર હતું.
એસ. ટી. કમિશનના પૂર્વ અધ્યુક્ષ શ્રી દિલીપસિંહ ભૂરિયા
એસ. ટી. કમિશનના પૂર્વ અધ્યભક્ષ શ્રી દિલીપસિંહ ભૂરિયાએ આદિવાસી સમાજ વતી મુખ્યન મંત્રીશ્રીના સદ્ભાવના મિશનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતે આદિવાસી સમાજના ઉત્ક ર્ષની વનબંધુ કલ્યા ણ યોજના અમલમાં મુકી વનવાસી ક્ષેત્રના સર્વાંગી વિકાસ દ્વારા ભારતભરમાં વિકાસ ક્ષેત્રે આગેવાની લીધી છે. મુખ્યી મંત્રી શ્રી નરેન્દ્રઅભાઈ મોદી માત્ર ગુજરાતનું જ ગૌરવ નહીં પરંતુ હિન્દુાસ્તાસનનું ગૌરવ છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રી ય મહામંત્રી શ્રી કિરણ મહેશ્વરી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રી ય મહામંત્રી શ્રી કિરણ મહેશ્વરીએ મુખ્યર મંત્રીશ્રીને જનજનના નેતા ગણાવી રાણા પ્રતાપની વીર ભૂમિ અને મીરાંની ભક્તિવની ભૂમિ એવા રાજસ્થાકનના નાગરિકો વતી સદ્ભાવના મિશનને સમર્થન આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રનભાઈ મોદીએ સાચા અર્થમાં વિકાસ પુરૂષ બનીને ગુજરાતના પ્રત્યેભક લોકોની સુખાકારી સાથે ગુજરાતને વિકાસના ક્ષેત્રે અગ્રેસર બનાવ્યુંી છે. જેના કારણે તેઓએ લોકોના હૃદયમાં સ્થાનન મેળવ્યું છે.
મધ્ય પ્રદેશના સાંસદ શ્રી અનિલ દવે
મધ્ય પ્રદેશના સાંસદ શ્રી અનિલ દવેએ મુખ્યં મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની શુભેચ્છાે મુલાકાત લેતાં જણાવ્યુંો કે, સદ્ભાવના મિશનનો વિરોધ કરનારા સદ્ભાવના મિશનના મહત્વરને સમજવામાં ભૂલ કરી રહયા છે. આ નૂતન ભારત નિર્માણની ક્રાંતિની શરૂઆત છે, આ ભારતના નવનિર્માણની શરૂઆત છે. ઉત્તરાખંડના ચિન્મરયાનંદ મહારાજ
જયારે ઉત્તરાખંડના ચિન્મઆયાનંદ મહારાજે મુખ્યિ મંત્રીને પવિત્ર ગંગાજળ અને રૂદ્રાક્ષની માળા અર્પણ કરતાં જણાવ્યુંર કે, આજે ગંગા મેલી થઇ ગઇ છે તેને શુદ્ધ કરીશું. રાષ્ટ્રીવાદની ગંગા ગુજરાતથી શરૂ થઇ છે. ગુજરાતની ધરતીએ ગાંધીજી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રદપુરૂષોને જન્મર આપ્યોવ છે તેની સાથે નરેન્દ્ર ભાઈ મોદીને પણ જન્મએ આપ્યો છે જે દેશને વર્તમાન સંકટોથી મુકત કરશે.
લોકસભાના સાંસદ અને રાષ્ટ્રીટય આગેવાન શ્રી ગોપીનાથ મુંડે
લોકસભાના સાંસદ અને રાષ્ટ્રીટય આગેવાન શ્રી ગોપીનાથ મુંડેએ પણ સાડા નવ કરોડ મહારાષ્ટ્રી ય પ્રજાજનોની લાગણીને સદ્ભાવના મિશન સાથે જોડાયેલી હોવાનું જણાવી ગુજરાતે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રછભાઈ મોદીની આગેવાની હેઠળ અસામાન્ય પ્રગતિ સાધી છે. વિકાસમાં વૈશ્વિક હરોળમાં સ્થા ન પામ્યુંદ છે, કૃષિ વિકાસ દરમાં અને રોજગારી નિર્માણમાં પણ ગુજરાત અગ્રેસર બન્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યજ મંત્રી શ્રી નરેન્દ્રલભાઈ મોદીએ આદરેલ સદ્ભાવના મિશનને કોઇના વિરોધનું કે રાજનીતિ માટેનું નથી. પરંતુ સમાનતા, બંધુતા અને ભાઇચારા માટેનું મિશન ગણાવી શ્રી ગોપીનાથ મુંડેએ સદ્ભાવના મિશન સમગ્ર રાષ્ટ્ર માં સદ્ભાવનાનું વાતાવરણ ખડું કરનારું મિશન બની રહે તેવી શુભેચ્છાંઓ વ્યઇકત કરી હતી.
દેશના બધાં રાજ્યો' ગુજરાત જેવો વિકાસ અને નરેન્દ્રદભાઈ જેવા મુખ્યચ મંત્રી ઝંખે છેઃ કલાધરિત્રી-સાંસદ હેમામાલિની
સદ્ભાવના મિશનને સર્વજન સમાજનો ટેકો મળ્યોન છે, જે મુખ્યય મંત્રી શ્રી નરેન્દ્રરભાઈ મોદીની વધતી જતી લોકપ્રિયતાનો પુરાવો આપે છે, તેવી લાગણી વ્ય કત કરતા નૃત્ય કુશળ કલાધરિત્રી સાંસદ હેમામાલિનીએ જણાવ્યુંદ હતું કે, આજે દેશના બધા રાજ્યો ગુજરાત જેવાં વિકાસ અને નરેન્દ્રતભાઈ જેવા મુખ્યધ મંત્રીને ઝંખે છે. તેમણે ગુજરાતનું ચિત્ર જ બદલી નાખ્યું છે.
કલા હોય કે રાજનીતિ, લોકપ્રિયતા સરળતાથી નથી મળતી, તેના માટે સંનિષ્ઠે મહેનત કરવી પડે છે, તેવી ટકોર સાથે મુખ્યો મંત્રીશ્રીને જન્મ દિવસની શુભેચ્છાળઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતનો વિકાસ અમેરિકા સહિત જગત આખામાં વખણાયો છે. તેમણે સર્વજન સમુદાયને જોડીને વિકાસ સાધ્યોજ છે. ગુજરાતના વિકાસને સમજો અને રૂકાવટ ન બનો તેવો સૂચક સંદેશ આપવાની સાથે તેમણે પૂર્વ સાંસદ અને હિન્દીી ચલચિત્ર જગતના દિગ્ગંજ અદાકાર ‘‘હિમેન'' ધર્મેન્દ્રૂ વતી શુભેચ્છાતઓ પાઠવી હતી