પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે ઘણી સરકારી યોજનાઓ દિવાળી પર દરેક ઘરમાં ખુશીઓ લાવી રહી છે.
MyGovIndia X હેન્ડલે PM આવાસ યોજના, ઉજ્જવલા યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આયુષ્માન ભારત યોજના, UPI ડિજિટલ પેમેન્ટ્સ, સ્ટાર્ટ અપ ઈન્ડિયા વગેરે જેવી યોજનાઓના લાભો વિશે માહિતી આપતો વીડિયો પોસ્ટ કર્યો છે.
MyGovIndiaની X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“मुझे बहुत संतोष है कि दीपावली के त्योहार पर जनकल्याण की हमारी योजनाओं से आज देश का हर घर रोशन है। #VocalForLocal”
मुझे बहुत संतोष है कि दीपावली के त्योहार पर जनकल्याण की हमारी योजनाओं से आज देश का हर घर रोशन है। #VocalForLocal https://t.co/yZFJDP5m58
— Narendra Modi (@narendramodi) November 10, 2023