মেগা ইন্তিগ্রেতেদ তেক্সতাইল রিজন অমসুং এপ্পরেল পার্কশিংগী মরুওইবা মচাকশিং থবক অসিগী শিজিন্নখিবা এরিয়াদা *না এরিয়াগী ৫% #না এরিয়াগী ১০% তাক্লি। পি.এম. মিত্র পার্ক অসি পব্লিক প্রাইবেত পার্তনরশীপ মোদ অমদা রাজ্য সরকার অমসুং কেন্দ্র সরকারনা পুন্না মপু ওইগদবা স্পিসিএল পর্পজ ভেহিকল অমনা দিবেলপ তৌগনি। মাস্তর দিবেলপরনা ইন্দস্ত্রিএল পার্ক দিবেলপ তোউবা খক্তা নত্তনা কন্সেসন মতমগী মনুংদা য়েংশিনগনি। মসিগী মাস্তর দিবেলপরশিং অসি খনবগী মওং অসি রাজ্য অমসুং কেন্দ্র সরকারনা পুন্না দিবেলপ তৌবা ওবজেক্তিব ক্রাইতেরিয়াদা য়ুম্ফম ওইরগা খনগনি। রাজ্য সরকারনা চাওনা মপু ওইবা এস.পি.ভি.না দিবেলপ তোউরবা ইন্দস্ত্রিএল সাইতশিংদগী লিজ রেন্তলগী শরুক খরা মপু ওইবা য়াগনি অমসুং শিন্মীশিংগী স্কিল দিবেলপমেন্তগী ওইবা খোঙথাংশিং অমসুং চাউখৎ থৌরাংশিং লৌখৎতুনা পি.এম. মিত্র পার্ক চাওথোক্তুনা মফম অদুদা মখাতানা তেক্সতাইল্স ইন্দস্ত্রী চাওথোকপদা শিজিন্নবা য়াগনি। ভারত সরকারনা মেন্যুফেকচরিং য়ুনিতশিং লিংখৎনবা ইন্সেন্তিব ওইনা পি.এম. মিত্র পার্ক অমমমগী লুপা করোর ₹ 300কী ফন্দসু পীগনি। মসি কম্পিতিতিবনেস ইন্সেন্তিব সপ্পোর্ত (সি.আই.এস.) হায়না খংনগনি অমসুং নৌনা লিংখৎপা য়ুনিৎ অমগী তর্নওভরগী চাদা ৩%গী শেল পি.এম. মিত্র পার্কতা পীগনি। অসিগুম্বা তেংবাং অসি ইস্তাব্লিশমেন্তকী মখদা পাইখৎলিবা শেন্দোং লৈত্রিবা অমসুং পোত্থোক মরাং কায়না পুথোক্ত্রি ফাওবা অমসুং মশা মথন্তা লেপ্পা ঙমদ্রি ফাওবা অনৌবা প্রোজেক্ত অমগী ওইনা য়াম্না মরুওই। অতোপ্পা কেন্দ্র সরকার অমসুং রাজ্য সরকারগী স্কিমশিংগা পুনশিনবা হায়বসি হায়রিবা স্কিমশিং অদুগী কাংলোনশিংগী মখাদা লৈবা ইলিজিবিলিতীগী মখাদা ফংগনি। মসিনা অচৌবা শেন্মিৎলোন অমা ফংবগা লোইননা মীওই লাখ কয়াগী চাওনা থবক্কী খুদোংচাবশিং ফংহনবদা মতেং পাংদুনা তেক্সতাইল্স ইন্দস্ত্রীগী মরক্তা অথোই অহেন তান্নবা হেনগৎহল্লগনি। শেন্মীৎলোনগী অচৌবা কান্নবা লৌরদুনা স্কিম অসিনা ভারত কম্পনীশিং অসি গ্লোবল চেম্পিয়ন ওইনা লিৎখৎলকপদা মতেং পাংলগনি।

Published By : Admin | October 6, 2021 | 17:21 IST
PM MITRA આદરણીય પ્રધાનમંત્રીની 5Fની દૂરંદેશી -ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન – પરથી પ્રેરિત છે
વિશ્વકક્ષાની ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ આધુનિક ટેકનોલોજીને આકર્ષશે અને આ ક્ષેત્રમાં FDI તેમજ સ્થાનિક રોકાણને વેગવાન બનાવશે
PM MITRA કાંતણ, વણાટકામ, પ્રસંસ્કરણ/રંગકામ અને પ્રિન્ટિંગથી માંડીને વસ્ત્ર ઉત્પાદનનું કામ એક જ સ્થળે થાય તેવા એકીકૃત ટેક્સટાઈલ મૂલ્ય શ્રૃંખલાનું નિર્માણ કરવાની તક પૂરી પાડશે
એક જ સ્થળે એકીકૃત ટેક્સટાઈલ મૂલ્ય શ્રૃંખલાથી આ ઉદ્યોગમાં પરિવહનનો ખર્ચ ઘટી જશે
દરેક પાર્કમાં અંદાજે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ રોજગારીઓનું સર્જન કરવાનો ઇરાદો
તમિલનાડુ, પંજાબ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા કેટલાક રાજ્યોએ રસ દાખવ્યો છે
PM MITRA માટેના સ્થળો હેતુલક્ષી માપદંડોના આધારે પડકાર પદ્ધતિથી પસંદ કરવામાં આવશે

આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને અને વૈશ્વિક ટેક્સટાઈલ નકશામાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે, સરકારે 2021-22માં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય અંદાજપત્રમાં થયેલી 7 PM MITRA (પીએમ મિત્ર) ઉભા કરવાની જાહેરાતને મંજૂરી આપી દીધી છે.

PM MITRA (પીએમ મિત્ર) આદરણીય પ્રધાનમંત્રીની 5Fની દૂરંદેશીથી પ્રેરિત છે. આ '5F'ની ફોર્મ્યુલામાં - ફાર્મ ટુ ફાઇબર (ખેતરમાંથી રેસા), ફાઇબર ટુ ફેક્ટરી (રેસામાંથી ફેક્ટરી સુધી), ફેક્ટરી ટુ ફેશન (ફેક્ટરીમાંથી ફેશન સુધી) અને ફેશન ટુ ફોરેન (ફેશનથી વિદેશ) સામેલ છે. આ એકીકૃત દૂરંદેશીથી અર્થતંત્રમાં ટેક્સટાઈલ ક્ષેત્રના વિકાસને વધુ આગળ લઇ જવામાં મદદ મળી રહેશે. આપણા જેવી સંપૂર્ણ ટેક્સટાઈલ ઇકોસિસ્ટમ બીજા કોઇપણ રાષ્ટ્ર પાસે નથી. ભારત તમામ 5Fમાં ખૂબ જ મજબૂત સ્થિતિ ધરાવે છે.

7 મેગા એકીકૃત ટેક્સટાઈલ પ્રદેશ અને એપરલ પાર્ક્સ (PM MITRA) (પીએમ મિત્ર)નું નિર્માણ ઇચ્છા ધરાવતા અલગ અલગ રાજ્યોમાં ગ્રીનફિલ્ડ/ બ્રાઉનફિલ્ડ સ્થળોએ કરવામાં આવશે. અન્ય ટેક્સટાઇલ સંલગ્ન સુવિધાઓ અને ઇકોસિસ્ટમ સાથે 1,000 એકર કરતાં વધારે ક્ષેત્રફળની એક જ સ્થળે આવેલી સંયુક્ત અને બોજમુક્ત જમીનની ઉપલબ્ધતા ધરાવતી રાજ્ય સરકારો તરફથી દરખાસ્તો આવકારવામાં આવે છે.

તમામ ગ્રીનફિલ્ડ PM MITRA (પીએમ મિત્ર)નો મહત્તમ વિકાસ મૂડી સહાયતા (DCS) રૂ. 500 કરોડ રહેશે અને બ્રાઉનફિલ્ડ PM MITRA (પીએમ મિત્ર) માટે મહત્તમ રૂ. 200 કરોડ રહેશે જે સામાન્ય માળખાકીય સુવિધા (કુલ પરિયોજના ખર્ચના 30% લેખે)નો વિકાસ કરવા માટે આપવામાં આવશે અને રૂ. 300 કરોડ સ્પર્ધાત્મક પ્રોત્સાહન સહાયતા (CIS) દરેક PM MITRA (પીએમ મિત્ર)ને જે-તે PM MITRA (પીએમ મિત્ર)માં વહેલી તકે ટેક્સટાઈલ વિનિર્માણ એકમો સ્થાપવા બદલ આપવામાં આવશે. રાજ્ય સરકારના સહકારમાં વિશ્વકક્ષાના ઔદ્યોગિક એસ્ટેટનું નિર્માણ કરવા માટે 1,000 એકર જમીનની ફાળવણીની જોગવાઇ સામેલ રહેશે.

ગ્રીનફિલ્ડ PM MITRA (પીએમ મિત્ર) પાર્ક માટે, ભારત સરકાર વિકાસ મૂડી સહાયતા કુલ પરિયોજના ખર્ચના 30% લેખે રહેશે જેમાં મહત્તમ રૂપિયા 500 કરોડની મર્યાદા છે. બ્રાઉનફિલ્ડ સ્થળો માટે, આકારણી કર્યા પછી, બાકી રહેલી માળખાકીય સુવિધાઓ અને અન્ય સહાયક સુવિધાઓ પરિયોજના ખર્ચના 30% લેખે વિકાસ મૂડી સહાયતા દ્વારા વિકસાવવામાં આવશે અને તેની મર્યાદા રૂ. 200 કરોડ સુધીની રહેશે. પરિયોજનાને ખાનગી ક્ષેત્રની સહભાગીતા આકર્ષવા માટે તૈયાર કરવા માટે આ સહાયતા વાયેબિલિટી ગેપ ફંડિંગના રૂપમાં રહેશે.

 

PM MITRA (પીએમ મિત્ર) પાર્ક્સમાં નીચે ઉલ્લેખિત સુવિધાઓ રહેશે:

  1. મૂળભૂત માળખાકીય સુવિધાઓ: ઇન્ક્યુબેશન કેન્દ્ર અને પ્લગ એન્ડ પ્લે સુવિધા, વિકસિત ફેક્ટરી સ્થળો, માર્ગો, વીજળી, પાણી અને નકામા પાણીની પ્રણાલી, સામાન્ય પ્રોસેસિંગ હાઉસ અને CETP તેમજ અન્ય સંલગ્ન સુવિધાઓ જેમકે, ડિઝાઇન કેન્દ્ર, પરીક્ષણ કેન્દ્ર વગેરે.
  2. સહાયક માળખાકીય સુવિધા: કામદારો માટે હોસ્ટેલ અને આવાસ, પરિવહન પાર્ક, ગોદામો, મેડિકલ, તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ

 

PM MITRA (પીએમ મિત્ર) 50% વિસ્તાર સંપૂર્ણપણે વિનિર્માણ માટે, 20% વિસ્તાર ઉપયોગિતાઓ માટે અને 10% વિસ્તાર વ્યાપારી વિકાસ માટે તૈયાર કરશે. PM MITRA (પીએમ મિત્ર)ની યોજના વિષયક રજૂઆત નીચે મુજબ છે:

 

મેગા એકીકૃત પ્રદેશો અને એપરલ પાર્ક્સના મુખ્ય ઘટકો જેમાં * 5% વિસ્તાર, # 10% વિસ્તાર કે જે આ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તે સૂચવે છે.

PM MITRA (પીએમ મિત્ર) પાર્ક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા વિકસાવવામાં આવશે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડમાં રાજ્ય સરકાર અને ભારત સરકારની માલિકી હેઠળ રહેશે. મુખ્ય વિકાસકર્તા (માસ્ટર ડેવલપર) માત્ર ઔદ્યોગિક પાર્કનું નિર્માણ જ નહીં કરે પરંતુ રાહત સમયગાળા દરમિયાન તેને જાળવવાનું કામ પણ કરશે. આ મુખ્ય વિકાસકર્તાની પસંદગી રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા હેતુલક્ષી માપદંડના આધારે કરવામાં આવશે.

SPVમાં રાજ્ય સરકારની બહુમતી માલિકી છે અને તે વિકસાવવામાં આવેલા ઔદ્યોગિક સ્થળોથી ભાડાપટ્ટાનો હિસ્સો મેળવવા માટે હકદાર રહેશે તેમજ તે આવકનો ઉપયોગ PM MITRA (પીએમ મિત્ર) પાર્કનું વિસ્તરણ કરીને જે-તે વિસ્તારમાં કાપડ ઉદ્યોગના વધુ વિસ્તરણ માટે કરી શકશે. ઉપરાંત, કામદારો માટે કૌશલ્ય વિકાસ પહેલો અને અન્ય કલ્યાણકારી પગલાં માટે પણ તેનો ઉપયોગ કરી શકશે.

દરેક PM MITRA (પીએમ મિત્ર) પાર્કને વિનિર્માણ એકમો સ્થાપવા માટે પ્રોત્સાહન આપવાના ઇરાદે ભારત સરકાર રૂપિયા 300 કરોડનું ભંડોળ પૂરું પાડશે. તે સ્પર્ધાત્મક પ્રોત્સાહન સહાયતા (CIS) તરીકે ઓળખાશે અને PM MITRA (પીએમ મિત્ર) પાર્કમાં નવા સ્થાપવામાં આવેલા એકમના કુલ ટર્ન ઓવરના 3% સુધી ચુકવવામાં આવશે. આ પ્રકારની સહાયતા સ્થાપના હેઠળ રહેલી એવી નવી પરિયોજના માટે નિર્ણાયક છે જે હજુ સુધી ભાંગી પડી નથી અને ઉત્પાદન વધારવા માટે હજુ પણ સહાયતાની જરૂર છે અને તેની સદ્ધરતા સ્થાપિત કરવા માટે સમર્થ થવાની જરૂર છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ સાથે જોડાણ જે-તે યોજનાઓના માર્ગદર્શિકા હેઠળ તેમની પાત્રતા મુજબ ઉપલબ્ધ છે. આના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને વ્યાપકતાનું અર્થતંત્ર પ્રાપ્ત કરીને અને લાખો લોકો માટે ખૂબ જ મોટાપાયે રોજગારીઓનું સર્જન કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં મદદ મળશે. વ્યાપકતાના અર્થતંત્રનો લાભ ઉઠાવીને, આ યોજના ભારતીય કંપનીઓને વૈશ્વિક ચેમ્પિયનો તરીકે ઉદયમાન થવામાં મદદ કરશે..

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s address at the Odisha Parba
November 24, 2024
Delighted to take part in the Odisha Parba in Delhi, the state plays a pivotal role in India's growth and is blessed with cultural heritage admired across the country and the world: PM
The culture of Odisha has greatly strengthened the spirit of 'Ek Bharat Shreshtha Bharat', in which the sons and daughters of the state have made huge contributions: PM
We can see many examples of the contribution of Oriya literature to the cultural prosperity of India: PM
Odisha's cultural richness, architecture and science have always been special, We have to constantly take innovative steps to take every identity of this place to the world: PM
We are working fast in every sector for the development of Odisha,it has immense possibilities of port based industrial development: PM
Odisha is India's mining and metal powerhouse making it’s position very strong in the steel, aluminium and energy sectors: PM
Our government is committed to promote ease of doing business in Odisha: PM
Today Odisha has its own vision and roadmap, now investment will be encouraged and new employment opportunities will be created: PM

जय जगन्नाथ!

जय जगन्नाथ!

केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी श्रीमान धर्मेन्द्र प्रधान जी, अश्विनी वैष्णव जी, उड़िया समाज संस्था के अध्यक्ष श्री सिद्धार्थ प्रधान जी, उड़िया समाज के अन्य अधिकारी, ओडिशा के सभी कलाकार, अन्य महानुभाव, देवियों और सज्जनों।

ओडिशा र सबू भाईओ भउणी मानंकु मोर नमस्कार, एबंग जुहार। ओड़िया संस्कृति के महाकुंभ ‘ओड़िशा पर्व 2024’ कू आसी मँ गर्बित। आपण मानंकु भेटी मूं बहुत आनंदित।

मैं आप सबको और ओडिशा के सभी लोगों को ओडिशा पर्व की बहुत-बहुत बधाई देता हूँ। इस साल स्वभाव कवि गंगाधर मेहेर की पुण्यतिथि का शताब्दी वर्ष भी है। मैं इस अवसर पर उनका पुण्य स्मरण करता हूं, उन्हें श्रद्धांजलि देता हूँ। मैं भक्त दासिआ बाउरी जी, भक्त सालबेग जी, उड़िया भागवत की रचना करने वाले श्री जगन्नाथ दास जी को भी आदरपूर्वक नमन करता हूं।

ओडिशा निजर सांस्कृतिक विविधता द्वारा भारतकु जीबन्त रखिबारे बहुत बड़ भूमिका प्रतिपादन करिछि।

साथियों,

ओडिशा हमेशा से संतों और विद्वानों की धरती रही है। सरल महाभारत, उड़िया भागवत...हमारे धर्मग्रन्थों को जिस तरह यहाँ के विद्वानों ने लोकभाषा में घर-घर पहुंचाया, जिस तरह ऋषियों के विचारों से जन-जन को जोड़ा....उसने भारत की सांस्कृतिक समृद्धि में बहुत बड़ी भूमिका निभाई है। उड़िया भाषा में महाप्रभु जगन्नाथ जी से जुड़ा कितना बड़ा साहित्य है। मुझे भी उनकी एक गाथा हमेशा याद रहती है। महाप्रभु अपने श्री मंदिर से बाहर आए थे और उन्होंने स्वयं युद्ध का नेतृत्व किया था। तब युद्धभूमि की ओर जाते समय महाप्रभु श्री जगन्नाथ ने अपनी भक्त ‘माणिका गौउडुणी’ के हाथों से दही खाई थी। ये गाथा हमें बहुत कुछ सिखाती है। ये हमें सिखाती है कि हम नेक नीयत से काम करें, तो उस काम का नेतृत्व खुद ईश्वर करते हैं। हमेशा, हर समय, हर हालात में ये सोचने की जरूरत नहीं है कि हम अकेले हैं, हम हमेशा ‘प्लस वन’ होते हैं, प्रभु हमारे साथ होते हैं, ईश्वर हमेशा हमारे साथ होते हैं।

साथियों,

ओडिशा के संत कवि भीम भोई ने कहा था- मो जीवन पछे नर्के पडिथाउ जगत उद्धार हेउ। भाव ये कि मुझे चाहे जितने ही दुख क्यों ना उठाने पड़ें...लेकिन जगत का उद्धार हो। यही ओडिशा की संस्कृति भी है। ओडिशा सबु जुगरे समग्र राष्ट्र एबं पूरा मानब समाज र सेबा करिछी। यहाँ पुरी धाम ने ‘एक भारत श्रेष्ठ भारत’ की भावना को मजबूत बनाया। ओडिशा की वीर संतानों ने आज़ादी की लड़ाई में भी बढ़-चढ़कर देश को दिशा दिखाई थी। पाइका क्रांति के शहीदों का ऋण, हम कभी नहीं चुका सकते। ये मेरी सरकार का सौभाग्य है कि उसे पाइका क्रांति पर स्मारक डाक टिकट और सिक्का जारी करने का अवसर मिला था।

साथियों,

उत्कल केशरी हरे कृष्ण मेहताब जी के योगदान को भी इस समय पूरा देश याद कर रहा है। हम व्यापक स्तर पर उनकी 125वीं जयंती मना रहे हैं। अतीत से लेकर आज तक, ओडिशा ने देश को कितना सक्षम नेतृत्व दिया है, ये भी हमारे सामने है। आज ओडिशा की बेटी...आदिवासी समुदाय की द्रौपदी मुर्मू जी भारत की राष्ट्रपति हैं। ये हम सभी के लिए बहुत ही गर्व की बात है। उनकी प्रेरणा से आज भारत में आदिवासी कल्याण की हजारों करोड़ रुपए की योजनाएं शुरू हुई हैं, और ये योजनाएं सिर्फ ओडिशा के ही नहीं बल्कि पूरे भारत के आदिवासी समाज का हित कर रही हैं।

साथियों,

ओडिशा, माता सुभद्रा के रूप में नारीशक्ति और उसके सामर्थ्य की धरती है। ओडिशा तभी आगे बढ़ेगा, जब ओडिशा की महिलाएं आगे बढ़ेंगी। इसीलिए, कुछ ही दिन पहले मैंने ओडिशा की अपनी माताओं-बहनों के लिए सुभद्रा योजना का शुभारंभ किया था। इसका बहुत बड़ा लाभ ओडिशा की महिलाओं को मिलेगा। उत्कलर एही महान सुपुत्र मानंकर बिसयरे देश जाणू, एबं सेमानंक जीबन रु प्रेरणा नेउ, एथी निमन्ते एपरी आयौजनर बहुत अधिक गुरुत्व रहिछि ।

साथियों,

इसी उत्कल ने भारत के समुद्री सामर्थ्य को नया विस्तार दिया था। कल ही ओडिशा में बाली जात्रा का समापन हुआ है। इस बार भी 15 नवंबर को कार्तिक पूर्णिमा के दिन से कटक में महानदी के तट पर इसका भव्य आयोजन हो रहा था। बाली जात्रा प्रतीक है कि भारत का, ओडिशा का सामुद्रिक सामर्थ्य क्या था। सैकड़ों वर्ष पहले जब आज जैसी टेक्नोलॉजी नहीं थी, तब भी यहां के नाविकों ने समुद्र को पार करने का साहस दिखाया। हमारे यहां के व्यापारी जहाजों से इंडोनेशिया के बाली, सुमात्रा, जावा जैसे स्थानो की यात्राएं करते थे। इन यात्राओं के माध्यम से व्यापार भी हुआ और संस्कृति भी एक जगह से दूसरी जगह पहुंची। आजी विकसित भारतर संकल्पर सिद्धि निमन्ते ओडिशार सामुद्रिक शक्तिर महत्वपूर्ण भूमिका अछि।

साथियों,

ओडिशा को नई ऊंचाई तक ले जाने के लिए 10 साल से चल रहे अनवरत प्रयास....आज ओडिशा के लिए नए भविष्य की उम्मीद बन रहे हैं। 2024 में ओडिशावासियों के अभूतपूर्व आशीर्वाद ने इस उम्मीद को नया हौसला दिया है। हमने बड़े सपने देखे हैं, बड़े लक्ष्य तय किए हैं। 2036 में ओडिशा, राज्य-स्थापना का शताब्दी वर्ष मनाएगा। हमारा प्रयास है कि ओडिशा की गिनती देश के सशक्त, समृद्ध और तेजी से आगे बढ़ने वाले राज्यों में हो।

साथियों,

एक समय था, जब भारत के पूर्वी हिस्से को...ओडिशा जैसे राज्यों को पिछड़ा कहा जाता था। लेकिन मैं भारत के पूर्वी हिस्से को देश के विकास का ग्रोथ इंजन मानता हूं। इसलिए हमने पूर्वी भारत के विकास को अपनी प्राथमिकता बनाया है। आज पूरे पूर्वी भारत में कनेक्टिविटी के काम हों, स्वास्थ्य के काम हों, शिक्षा के काम हों, सभी में तेजी लाई गई है। 10 साल पहले ओडिशा को केंद्र सरकार जितना बजट देती थी, आज ओडिशा को तीन गुना ज्यादा बजट मिल रहा है। इस साल ओडिशा के विकास के लिए पिछले साल की तुलना में 30 प्रतिशत ज्यादा बजट दिया गया है। हम ओडिशा के विकास के लिए हर सेक्टर में तेजी से काम कर रहे हैं।

साथियों,

ओडिशा में पोर्ट आधारित औद्योगिक विकास की अपार संभावनाएं हैं। इसलिए धामरा, गोपालपुर, अस्तारंगा, पलुर, और सुवर्णरेखा पोर्ट्स का विकास करके यहां व्यापार को बढ़ावा दिया जाएगा। ओडिशा भारत का mining और metal powerhouse भी है। इससे स्टील, एल्युमिनियम और एनर्जी सेक्टर में ओडिशा की स्थिति काफी मजबूत हो जाती है। इन सेक्टरों पर फोकस करके ओडिशा में समृद्धि के नए दरवाजे खोले जा सकते हैं।

साथियों,

ओडिशा की धरती पर काजू, जूट, कपास, हल्दी और तिलहन की पैदावार बहुतायत में होती है। हमारा प्रयास है कि इन उत्पादों की पहुंच बड़े बाजारों तक हो और उसका फायदा हमारे किसान भाई-बहनों को मिले। ओडिशा की सी-फूड प्रोसेसिंग इंडस्ट्री में भी विस्तार की काफी संभावनाएं हैं। हमारा प्रयास है कि ओडिशा सी-फूड एक ऐसा ब्रांड बने, जिसकी मांग ग्लोबल मार्केट में हो।

साथियों,

हमारा प्रयास है कि ओडिशा निवेश करने वालों की पसंदीदा जगहों में से एक हो। हमारी सरकार ओडिशा में इज ऑफ डूइंग बिजनेस को बढ़ावा देने के लिए प्रतिबद्ध है। उत्कर्ष उत्कल के माध्यम से निवेश को बढ़ाया जा रहा है। ओडिशा में नई सरकार बनते ही, पहले 100 दिनों के भीतर-भीतर, 45 हजार करोड़ रुपए के निवेश को मंजूरी मिली है। आज ओडिशा के पास अपना विज़न भी है, और रोडमैप भी है। अब यहाँ निवेश को भी बढ़ावा मिलेगा, और रोजगार के नए अवसर भी पैदा होंगे। मैं इन प्रयासों के लिए मुख्यमंत्री श्रीमान मोहन चरण मांझी जी और उनकी टीम को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

ओडिशा के सामर्थ्य का सही दिशा में उपयोग करके उसे विकास की नई ऊंचाइयों पर पहुंचाया जा सकता है। मैं मानता हूं, ओडिशा को उसकी strategic location का बहुत बड़ा फायदा मिल सकता है। यहां से घरेलू और अंतर्राष्ट्रीय बाजार तक पहुंचना आसान है। पूर्व और दक्षिण-पूर्व एशिया के लिए ओडिशा व्यापार का एक महत्वपूर्ण हब है। Global value chains में ओडिशा की अहमियत आने वाले समय में और बढ़ेगी। हमारी सरकार राज्य से export बढ़ाने के लक्ष्य पर भी काम कर रही है।

साथियों,

ओडिशा में urbanization को बढ़ावा देने की अपार संभावनाएं हैं। हमारी सरकार इस दिशा में ठोस कदम उठा रही है। हम ज्यादा संख्या में dynamic और well-connected cities के निर्माण के लिए प्रतिबद्ध हैं। हम ओडिशा के टियर टू शहरों में भी नई संभावनाएं बनाने का भरपूर हम प्रयास कर रहे हैं। खासतौर पर पश्चिम ओडिशा के इलाकों में जो जिले हैं, वहाँ नए इंफ्रास्ट्रक्चर से नए अवसर पैदा होंगे।

साथियों,

हायर एजुकेशन के क्षेत्र में ओडिशा देशभर के छात्रों के लिए एक नई उम्मीद की तरह है। यहां कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय इंस्टीट्यूट हैं, जो राज्य को एजुकेशन सेक्टर में लीड लेने के लिए प्रेरित करते हैं। इन कोशिशों से राज्य में स्टार्टअप्स इकोसिस्टम को भी बढ़ावा मिल रहा है।

साथियों,

ओडिशा अपनी सांस्कृतिक समृद्धि के कारण हमेशा से ख़ास रहा है। ओडिशा की विधाएँ हर किसी को सम्मोहित करती है, हर किसी को प्रेरित करती हैं। यहाँ का ओड़िशी नृत्य हो...ओडिशा की पेंटिंग्स हों...यहाँ जितनी जीवंतता पट्टचित्रों में देखने को मिलती है...उतनी ही बेमिसाल हमारे आदिवासी कला की प्रतीक सौरा चित्रकारी भी होती है। संबलपुरी, बोमकाई और कोटपाद बुनकरों की कारीगरी भी हमें ओडिशा में देखने को मिलती है। हम इस कला और कारीगरी का जितना प्रसार करेंगे, उतना ही इस कला को संरक्षित करने वाले उड़िया लोगों को सम्मान मिलेगा।

साथियों,

हमारे ओडिशा के पास वास्तु और विज्ञान की भी इतनी बड़ी धरोहर है। कोणार्क का सूर्य मंदिर… इसकी विशालता, इसका विज्ञान...लिंगराज और मुक्तेश्वर जैसे पुरातन मंदिरों का वास्तु.....ये हर किसी को आश्चर्यचकित करता है। आज लोग जब इन्हें देखते हैं...तो सोचने पर मजबूर हो जाते हैं कि सैकड़ों साल पहले भी ओडिशा के लोग विज्ञान में इतने आगे थे।

साथियों,

ओडिशा, पर्यटन की दृष्टि से अपार संभावनाओं की धरती है। हमें इन संभावनाओं को धरातल पर उतारने के लिए कई आयामों में काम करना है। आप देख रहे हैं, आज ओडिशा के साथ-साथ देश में भी ऐसी सरकार है जो ओडिशा की धरोहरों का, उसकी पहचान का सम्मान करती है। आपने देखा होगा, पिछले साल हमारे यहाँ G-20 का सम्मेलन हुआ था। हमने G-20 के दौरान इतने सारे देशों के राष्ट्राध्यक्षों और राजनयिकों के सामने...सूर्यमंदिर की ही भव्य तस्वीर को प्रस्तुत किया था। मुझे खुशी है कि महाप्रभु जगन्नाथ मंदिर परिसर के सभी चार द्वार खुल चुके हैं। मंदिर का रत्न भंडार भी खोल दिया गया है।

साथियों,

हमें ओडिशा की हर पहचान को दुनिया को बताने के लिए भी और भी इनोवेटिव कदम उठाने हैं। जैसे....हम बाली जात्रा को और पॉपुलर बनाने के लिए बाली जात्रा दिवस घोषित कर सकते हैं, उसका अंतरराष्ट्रीय मंच पर प्रचार कर सकते हैं। हम ओडिशी नृत्य जैसी कलाओं के लिए ओडिशी दिवस मनाने की शुरुआत कर सकते हैं। विभिन्न आदिवासी धरोहरों को सेलिब्रेट करने के लिए भी नई परम्पराएँ शुरू की जा सकती हैं। इसके लिए स्कूल और कॉलेजों में विशेष आयोजन किए जा सकते हैं। इससे लोगों में जागरूकता आएगी, यहाँ पर्यटन और लघु उद्योगों से जुड़े अवसर बढ़ेंगे। कुछ ही दिनों बाद प्रवासी भारतीय सम्मेलन भी, विश्व भर के लोग इस बार ओडिशा में, भुवनेश्वर में आने वाले हैं। प्रवासी भारतीय दिवस पहली बार ओडिशा में हो रहा है। ये सम्मेलन भी ओडिशा के लिए बहुत बड़ा अवसर बनने वाला है।

साथियों,

कई जगह देखा गया है बदलते समय के साथ, लोग अपनी मातृभाषा और संस्कृति को भी भूल जाते हैं। लेकिन मैंने देखा है...उड़िया समाज, चाहे जहां भी रहे, अपनी संस्कृति, अपनी भाषा...अपने पर्व-त्योहारों को लेकर हमेशा से बहुत उत्साहित रहा है। मातृभाषा और संस्कृति की शक्ति कैसे हमें अपनी जमीन से जोड़े रखती है...ये मैंने कुछ दिन पहले ही दक्षिण अमेरिका के देश गयाना में भी देखा। करीब दो सौ साल पहले भारत से सैकड़ों मजदूर गए...लेकिन वो अपने साथ रामचरित मानस ले गए...राम का नाम ले गए...इससे आज भी उनका नाता भारत भूमि से जुड़ा हुआ है। अपनी विरासत को इसी तरह सहेज कर रखते हुए जब विकास होता है...तो उसका लाभ हर किसी तक पहुंचता है। इसी तरह हम ओडिशा को भी नई ऊचाई पर पहुंचा सकते हैं।

साथियों,

आज के आधुनिक युग में हमें आधुनिक बदलावों को आत्मसात भी करना है, और अपनी जड़ों को भी मजबूत बनाना है। ओडिशा पर्व जैसे आयोजन इसका एक माध्यम बन सकते हैं। मैं चाहूँगा, आने वाले वर्षों में इस आयोजन का और ज्यादा विस्तार हो, ये पर्व केवल दिल्ली तक सीमित न रहे। ज्यादा से ज्यादा लोग इससे जुड़ें, स्कूल कॉलेजों का participation भी बढ़े, हमें इसके लिए प्रयास करने चाहिए। दिल्ली में बाकी राज्यों के लोग भी यहाँ आयें, ओडिशा को और करीबी से जानें, ये भी जरूरी है। मुझे भरोसा है, आने वाले समय में इस पर्व के रंग ओडिशा और देश के कोने-कोने तक पहुंचेंगे, ये जनभागीदारी का एक बहुत बड़ा प्रभावी मंच बनेगा। इसी भावना के साथ, मैं एक बार फिर आप सभी को बधाई देता हूं।

आप सबका बहुत-बहुत धन्यवाद।

जय जगन्नाथ!