ગોવાના રાજ્યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લઈએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:
"ગોવાના રાજ્યપાલ શ્રી પીએસ શ્રીધરન પિલ્લઈએ આજે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
Governor of Goa, Shri P.S. Sreedharan Pillai, met Prime Minister @narendramodi today. pic.twitter.com/4OEnGOlwEt
— PMO India (@PMOIndia) July 17, 2024