ગોવા એક્શન પ્લાન

Published By : Admin | October 16, 2016 | 21:36 IST

ભારતની બ્રિક્સ ચેરમેનશીપ હેઠળ ગોવા સમિટ પૂર્વે યોજાયેલા નીચે મુજબના સમારંભોની અમે નોંધ લઈએ છીએ.

સાંસદો અને પ્રધાનોની બેઠકોઃ

  1. બ્રિક્સ મહિલા સાંસદોનું ફોરમ (20-21 ઓગષ્ટ, 2016- જયપુર)
  2. નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સની બેઠક (15-16 સપ્ટેમ્બર, 2016- નવી દિલ્હી)
  3. બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક (23 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
  4. બ્રિક્સ ડીઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીઓની બેઠક (22-23 ઓગષ્ટ, 2016 – ઉદેપુર)
  5. બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક (30 સપ્ટેમ્બર, 2016- નવી દિલ્હી)
  6. બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક (16 સપ્ટેમ્બર, 2016 – ગોવા)
  7. બ્રિક્સ નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેંકના ગવર્નરોની બેઠક (14 એપ્રિલ, 2016- વોશિંગ્ટન અને 14 ઓક્ટોબર, 2016 – ગોવા)
  8. વિદેશ મંત્રીઓ/ ઈન્ટરનેશનલ રિલેશન્સ ઓન માર્જીન્સ ઓફ UNGA (20 સપ્ટેમ્બર, 2016 – ન્યૂ યોર્ક)
  9. 69 મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી પ્રસંગે બ્રિક્સ આરોગ્ય મંત્રીઓ અને ડેલિગેશનના વડાઓની ભોજન બેઠક (24 મે, 2016 – જીનિવા)
  10. બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક (9 જૂન, 2016ના રોજ આઈએલઓ બેઠક જીનિવા પ્રસંગે, 27-28 સપ્ટેમ્બર, 2016 – આગરા)
  11. ચોથી બ્રિક્સ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન મંત્રીઓની બેઠક (8 ઓક્ટોબર, 2016 – જયપુર)
  12. બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક (13 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)

વર્કીંગ ગ્રુપ્સ/ વરિષ્ઠ અધિકારી/ટેકનિકલ ગ્રુપ્સ/ નિષ્ણાત જૂથો

  1. ખેતી અંગેના બ્રિક્સ વર્કિંગ ગ્રુપની બેઠક (22 સપ્ટેમ્બ, 2016 – નવી દિલ્હી)
  2. બ્રિક્સ કૃષિ સંશોધન પ્લેટફોર્મની બેઠક (27-28 જૂન, 2016 – નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
  3. ભ્રષ્ટાચાર વિરોધી સિનિયર અધિકારીઓની બ્રિક્સ મિટીંગ (16 માર્ચ, 2016માં ઓઈસીડી એન્ટી- બ્રાઈબરી કન્વેન્શન પ્રસંગે- પેરિસ, 8 જૂન 2016ના રોજ જી-20 એસીડબલ્યુજી બેઠક પ્રસંગે લંડનમાં)
  4. એન્ટી ડ્રગ વર્કિંગ ગ્રુપની બેઠક (8 જુલાઈ, 2016 -નવી દિલ્હી)
  5. ઈન્ટરનેશનલ લીગલ ફોરમ પ્રસંગે બ્રિક્સ કોમ્પિટીશન ઓથોરિટીઝની બેઠક (16 મે, 2016 – પીટસબર્ગ, રશિયા)
  6. બ્રિક્સ કોન્ટેક્ટ ગ્રુપ્સ ઓન ઈકોનોમિક્સ એન્ટ ટ્રેડ ઈસ્યુઝ (સીજીઈટીઆઈ) (12 એપ્રિલ, 2016- નવી દિલ્હી અને 29 જુલાઈ, 2016- આગ્રા, 12 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
  7. આતંકવાદના સામના માટે વર્કિંગ ગ્રુપની બેઠક (14 સપ્ટેમ્બર, 2016 -નવી દિલ્હી)
  8. વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશનની બેઠક પ્રસંગે બ્રિક્સ કસ્ટમ એજન્સીઓની બેઠક (11-16 જુલાઈ, 2016 – બ્રસેલ્સ)
  9. બ્રિક્સ હેડઝ ઓફ કસ્ટમ્સ એડમિનિસ્ટ્રેશન્સની બેઠક (15-16 ઓક્ટોબર, 2016 – ગોવા)
  10. બ્રિક્સ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ એડમિનીસ્ટ્રેશન (ડીપીએ) અને ફોરમ ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ કો-ઓપરેશન (એફઆઈડીસી) (6-7 ઓગષ્ટ, 2016 – નવી દિલ્હી)
  11. બ્રિક્સ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક (29 સપ્ટેમ્બર, 2016 નવી દિલ્હી)
  12. બ્રિક્સ યુનિવર્સિટીઝ લીગ મેમ્બર્સની પ્રથમ મિટીંગ (2 એપ્રિલ, 2016 -બેઈજીંગ)
  13. ઊર્જા બચત અને ઊર્જા કાર્યક્ષમતામાં સુધારણા અંગેના વર્કિંગ ગ્રુપની બેઠક (4-5 જુલાઈ, 2016 – વિશાખાપટ્ટનમ)
  14. એમ્પલોયમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટીંગ (27-28 જુલાઈ, 2016 -હૈદરાબાદ)
  15. પર્યાવરણ અંગેના વર્કિંગ ગ્રુપની બેઠક (15 સપ્ટેમ્બર, 2016 – ગોવા)
  16. બ્રિક્સ વિદેશ નીતિ અંગે સંવાદ (25-26 જુલાઈ, 2016 – પટના)
  17. એક્સપોર્ટ ક્રેડિટ એજન્સીઓ (ઈસીએ)ના વડાઓની બેઠક (13 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
  18. એફએટીએફ પ્રસંગે બ્રિક્સ નાણાં વિભાગના અધિકારીઓની અનૌપચારિક બેઠક (16 ફેબ્રુઆરી, 2016 – પેરિસ)
  19. એફએટીએફ પ્રસંગે બ્રિક્સ નાણાં સચિવોની 7મી અનૌપચારિક બેઠક (18-24 જૂન, 2016 – બુસાન આરઓકે)
  20. બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોની મિટીંગ (10-11 માર્ચ, 2016 -ઉદેપુર)
  21. બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોના વર્કિંગ ગ્રુપની મિટીંગ (28-29 જુલાઈ, 2016 -મુંબઈ)
  22. બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોના વર્કિંગ ગ્રુપ મિટીંગ (લોકલ કરન્સી ફાયનાન્સિંગ અંગે) (14 ઓક્ટોબર, 2016 -ગોવા)
  23. બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોની વર્કિંગ ગ્રુપ મિટીંગ (ઈનોવેશન ફાયનાન્સિંગ) (14 ઓક્ટોબર, 2016 – ગોવા)
  24. બ્રિક્સ ઈન્ટર બેંક કો-ઓપરેશન મિકેનિઝમની વાર્ષિક બેઠક (15 ઓક્ટોબર, 2016 – ગોવા)
  25. એનડીબી સાથે બ્રીકસ ડેવલપમેન્ટ બેંકોના વડાઓની બેઠક (15-16 ઓક્ટોબર, 2016 – ગોવા)
  26. બ્રિક્સ એનડીબી બેંકોના બોર્ડ ઓફ ગવર્નન્સની પ્રથમ વાર્ષિક મિટીંગ (20 જુલાઈ, 2016 – શાંઘાઈ)
  27. બ્રિક્સ કન્ટીન્જન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક (25 ફેબ્રુઆરી, 2016 – શાંઘાઈ)
  28. બ્રિક્સ કન્ટીન્જન્ટ એરેન્જમેન્ટ સ્ટેન્ડીંગ કમિટિની બીજી બેઠક (26 ફેબ્રુઆરી, 2016 – શાંઘાઈ)
  29. બ્રિક્સ કન્ટીન્જન્ટ એરેન્જમેન્ટ સ્ટેન્ડીંગ કમિટિની બીજી બેઠક (6 ઓક્ટોબર, 2016 – વોશિંગ્ટન)
  30. બ્રિક્સ વર્કિંગ ગ્રુપ ઓન જીઓસ્પેટીયલ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન (2 માર્ચ, 2016 – નોઈડા)
  31. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસીસના વડાઓ (એચઆઈપીઓ)ની 6ઠ્ઠી મિટીંગ (20-22 જૂન, 2016 – મોસ્કો)
  32. બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ગવર્નીંગ બોર્ડની મિટીંગ (આઈજીબી) (27 સપ્ટેમ્બર, 2016 – મુંબઈ)
  33. બ્રિક્સની રેલવે નિષ્ણાતોની બેઠક (29 એપ્રિલ, 2016- લખનૌ અને 14-15 જુલાઈ, 2016 – સિકંદરાબાદ)
  34. બ્રિક્સના વિજ્ઞાન ટેકનોલોજી અને ઈનોવેશનના વરિષ્ઠ અધિકારીઓની 6ઠ્ઠી મિટીંગ (7 ઓક્ટોબર, 2016 – જયપુર)
  35. બ્રિક્સની સાયન્સ ટેકનોલોજી અને ઈનોવેશનના ફંડીંગ વર્કિંગ ગ્રુપની બેઠક (6 ઓક્ટોબર, 2016 – જયપુર)
  36. બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કીંગ ગ્રુપની બીજી મિટીંગ (8 સપ્ટેમ્બર, 2016 -એક્ટેઈનબર્ગ)
  37. બ્રિક્સ દેશોની પ્રથમ ફોટોનિક્સ કોન્ફરન્સ (30-31 મે, 2016 – મોસ્કો)
  38. કુદરતી આપત્તિઓ અટકાવવા તથા તેના નિવારણ અંગે બ્રિક્સના ઓફિસરોની ખાસ બીજી મિટીંગ (26 ઓગષ્ટ, 2016 – સેન્ટ પિટર્સબર્ગ)
  39. બ્રિક્સની શેરપા અને સાઉથ શેરપા મિટીંગ (29-30 એપ્રિલ, 2016 – જયપુર, 5-6 ઓગષ્ટ, 2016 – ભોપાલ, 2-3 સપ્ટેમ્બર, 2016 -હેંગઝોઉ, 8-10 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી, 12-13 ઓક્ટોબર, 2016 – ગોવા)
  40. બ્રિક્સ નેશનલ સ્ટેટેસ્ટીકલ એજન્સીઓની ટેકનિકલ લેવલ મિટીંગ (24-26 ફેબ્રુઆરી, 2016 – નવી દિલ્હી)
  41. બ્રિક્સ સુપ્રીમ ઓડિટ ઈન્સ્ટીટ્યુશનના વડાઓની બેઠક (24 જૂન, 2016 – બેઈજીંગ)

પરિસંવાદો અને વર્કશોપ

  1. બ્રિક્સ એકેડેમિક ફોરમ (19-22 સપ્ટેમ્બર, 2016 – ગોવા)
  2. બ્રિક્સ થીંક ટેંક કાઉન્સિલ મિટીંગ (23 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
  3. બ્રિક્સ સિવિસ ફોરમ (3-4 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
  4. બ્રિક્સ ડીજીટલ કોન્કલેવ (28-29 એપ્રિલ, 2016 – નવી દિલ્હી)
  5. ઈન્ટરનેશનલ આર્બીટ્રેશન મિકેનિઝમ અંગે વર્કશોપ (27 ઓગષ્ટ, 2016 – નવી દિલ્હી)
  6. બ્રિક્સ દેશોમાં બોન્ડ માર્કેટ વિકસાવવા અંગેના પડકારો અંગે પરિસંવાદ (27 સપ્ટેમ્બર, 2016 – મુંબઈ)
  7. બ્રિક્સ ઈકોનોમિક ફોરમ (13-14 ઓક્ટોબર, 2016 – ગોવા)
  8. બ્રિક્સ ફાયનાન્સિયલ ફોરમ (15 ઓક્ટોબર, 2016 -ગોવા)
  9. બ્રિક્સ દેશોની નાણાંકીય સમાવેશીતા અંગેની વર્કશોપ (19 સપ્ટેમ્બર, 2016-મુંબઈ)
  10. લાંબાગાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સિંગ અને ઉત્તમ પીપીપી પ્રણાલીઓ (22 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
  11. મૂડી રોકાણના પ્રવાહ અંગે વર્કશોપ (13 ઓક્ટોબર, 2016 – મુંબઈ)
  12. બ્રિક્સ હસ્તકલા કસબીઓનો વિનિમય કાર્યક્રમ (6 – 15 સપ્ટેમ્બર, 2016 જયપુર)
  13. ઔષધો અને ટ્રેડ એગ્રીમેન્ટની ઉપલબ્ધિઓ અંગે બેઠક (23 મે, 2016 – જીનિવા)
  14. હેલ્થ સર્વેલન્સ સિસ્ટમ અંગે વર્કશોપ (1-2 ઓગષ્ટ, 2016 – બેંગ્લોર)
  15. બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી અંગે પ્રથમ જનરલ કોન્ફરન્સ (7-8 એપ્રિલ, 2016 – એક્ટેનબર્ગ, રશિયા)
  16. કૌશલ્ય વિકાસ અંગે વર્કશોપ (25-29 જુલાઈ, 2016- મુંબઈ)
  17. એક્સપોર્ટ ક્રેડિટ અંગે વર્કશોપ (14 ઓક્ટોબર, 2016- ગોવા)
  18. એમએસએમઈ અંગે બીજી રાઉન્ડ ટેબલ અને સર્વિસીસ અંગે પરિસંવાદ (28 જુલાઈ, 2016 – આગરા)
  19. એનટીએમ અને સર્વિસીસ અંગે બ્રિક્સ સેમિનાર (11 એપ્રિલ, 2016 – નવી દિલ્હી)
  20. બ્રિક્સ વોટર ફોરમ (29-30 સપ્ટેમ્બર, 2016 – મોસ્કો)
  21. બ્રિક્સ વેલનેસ ફોરમ (10-11 સપ્ટેમ્બર, 2016 – બેંગ્લોર)
  22. બ્રિક્સ અર્બનાઈઝેશન ફોરમની ત્રીજી મિટીંગ (14-16 સપ્ટેમ્બર, 2016 – વિશાખાપટ્ટનમ)
  23. બ્રિક્સ ફ્રેન્ડશીપ સીટીઝ કોન્કલેવ (14-16 એપ્રિલ, 2016 – મુંબઈ)
  24. બ્રિક્સ સ્માર્ટ સીટીઝ વર્કશોપ (17-19 ઓગષ્ટ, 2016 – જયપુર)

બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને બ્રીકસ  બિઝનેસ ફોરમ

  1. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ (14 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી, 15 ઓક્ટોબર, 2016 – ગોવા)
  2. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બ્રિક્સના આગેવાનો સાથે ચર્ચા (16 ઓક્ટોબર, 2016 – ગોવા)
  3. બ્રિક્સ બિઝનેસ ફોરમ (13 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)

પિપલ ટુ પિપલ બિઝનેસ એક્સચેન્જ

  1. બ્રિક્સ ટ્રેડ ફેર (12-14 ઓક્ટોબર, 2016 નવી દિલ્હી)
  2. બ્રિક્સ ફિલ્મ ફેસ્ટીવલ (2-6 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
  3. બ્રિક્સનું પ્રવાસન અંગેનું સંમેલન (1-2 સપ્ટેમ્બર, 2016 – ખજુરાહો)
  4. બ્રિક્સ-17 ફૂટબોલ ટુર્નામેન્ટ (5-15 ઓક્ટોબર, 2016- દિલ્હી-ગોવા)
  5. બ્રિક્સ યંગ ડિપ્લોમેટ ફોરમ (3-6 સપ્ટેમ્બર, 2016 – કોલકતા)
  6. બ્રિક્સ યંગ સાયન્ટીસ્ટસ કોન્કલેવ (26-30 સપ્ટેમ્બર, 2016 – બેંગ્લોર)
  7. બ્રિક્સ યુથ સમીટ (1-3 જુલાઈ, 2016 – ગૌહતી)

 

 

 

ભારતની બ્રિક્સ ચેરમેનશીપ હેઠળ આગામી સમારંભોની અમે નોંધ લીધી છે

  1. બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમ (આઈપીયુ પ્રસંગે)
  2. બ્રિક્સ ઊર્જા મંત્રીઓની બેઠક
  3. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની 6ઠ્ઠી બેઠક
  4. સંદેશા- વ્યવહાર મંત્રીઓની બ્રિક્સ મિટીંગ
  5. એન્ટી કરપ્શન અંગે બ્રિક્સના વરિષ્ઠ અધિકારીઓની બેઠક
  6. આરોગ્ય અંગે વરિષ્ઠ અધિકારીઓની બેઠક
  7. મધ્ય-પૂર્વના રાજદૂતો અંગે બ્રિક્સનો પરામર્શ
  8. બ્રિક્સ શેરપા અને સાઉસ શેરપા બેઠક
  9. બ્રિક્સના નેશનલ સ્ટેટેસ્ટીકલ એજન્સીઓના વડાઓની બેઠક
  10. બ્રિક્સ ટેક્સ ઓથોરિટીઝના વડાઓની બેઠક
  11. બ્રિક્સ કર બાબતોના નિષ્ણાતોની બેઠક
  12. બ્રિક્સ આઈસીટી કો-ઓપરેશનના વર્કીંગ ગ્રુપની બેઠક
  13. બ્રિક્સ એક્સપોર્ટસ ક્રેડિટ એજન્સીઓની બીજી ટેકનિકલ વર્કશોપ
  14. આઈસીટી અંગે પ્રદર્શન અને બીટુબી બેઠકો
  15. બ્રિક્સ મિડિયા ફોરમ
  16. એન્ટી માઈક્રો બાયલ રેજીસ્ટન્ટસ (એએમઆર) અંગે વર્કશોપ
  17. ડ્રગ એન્ડ મેડિકલ ડિવાઈસીસ અંગે વર્કશોપ
  18. નોન-કોમ્યુનિકેબલ રોગો અંગે વર્કશોપ
  19. વસતિ લક્ષી બાબતો અંગે ચોથો બ્રિક્સ સેમિનાર
  20. ટીબી /એઈડઝ અંગે વર્કશોપ
  21. બ્રિક્સ સેન્ટર ફોર મટિરિયલ્સ સાયન્સ એન્ડ નેનો ટેકનોલોજી ફાઉન્ડેશન કોન્ફરન્સ
  22. બ્રિક્સ દેશોની ફોરસાઈટ એન્ડ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન પોલિસી અંગે કોન્ફરન્સ
  23. રાજ્યોની માલિકીના સાહસોમાં સુધારા અને શાસન અંગે બ્રિક્સનું ફોરમ
  24. સસ્ટેનેબલ વોટર ડેવલપમેન્ટ, કન્ઝર્વેશન અને એફિશ્યન્સી અંગે વર્કશોપ
  25. બ્રિક્સ લોકલ બોડીઝ કોન્ફરન્સ (બજેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરીને)

ભારતની બ્રિક્સ ચેરમેનશીપ દરમિયાન મહત્વની વિવિધ પહેલ

  1. બ્રિક્સ એગ્રીકલ્ચર રિસર્ચ ફોરમ
  2. બ્રિક્સ રેલવે રિસર્ચ નેટવર્ક
  3. બ્રિક્સ સ્પોર્ટસ કાઉન્સિલ
  4. બ્રિક્સ રેટીંગ એજન્સી
  5. બ્રિક્સ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક રિસર્ચ એન્ડ એનાલિસીસ
  6. પર્યાવરણલક્ષી સહયોગ અંગે સમજૂતિના કરાર
  7. બ્રિક્સ કસ્ટમ્સ કો-ઓપરેશન અંગેના નિયમો
  8. બ્રિક્સ દેશોની ડિપ્લોમેટિક એકેડેમિઝ વચ્ચે સહયોગ અંગે સમજૂતિના કરાર
  9. બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકસ એન્ડ એનડીબી વચ્ચે સહયોગ અંગે સમજૂતિ કરાર
  10. બ્રિક્સ મહિલા સાંસદોનું ફોરમ
  11. બ્રિક્સ દેશોની અંડર-17 ફૂટબોલ ટૂર્નામેન્ટ
  12. બ્રિક્સ ટ્રેડ ફેર
  13. બ્રિક્સ ફિલ્મ ફેસ્ટીવલ
  14. બ્રિક્સ પ્રવાસન સંમેલન
  15. બ્રિક્સ ડીજીટલ કોન્કલેવ
  16. બ્રિક્સ વેલનેસ ફોરમ
  17. બ્રિક્સ ફ્રેન્ડશીપ સીટીઝ કોન્કલેવ
  18. બ્રિક્સ સ્માર્ટ સીટીઝ વર્કશોપ
  19. ત્રીજું બ્રિક્સ શહેરીકરણ ફોરમ
  20. બ્રિક્સ સ્થાનિક સંસ્થાઓની કોન્ફરન્સ
  21. બ્રિક્સ હસ્તકલા કસબીઓનો વિનિયમ કાર્યક્રમ
  22. બ્રિક્સ યંગ સાયન્ટીસ્ટસ કોન્કલેવ
  23. બ્રિક્સ ઈનોવેટિવ આઈડિયા પ્રાઈઝ ફોર યંગ સાયન્ટીસ્ટસ
  24. બ્રિક્સ ઈકોનોમિક રિસર્ચ એવોર્ડ
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.