Quoteપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ભારત-ફ્રાંસની મિત્રતાને ચોક્કસપણે વેગ મળશે'

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, એમેન્યુઅલ મેક્રોનની X પોસ્ટનો જવાબ આપ્યો જેમાં મેક્રોને તેમની તાજેતરની ભારત મુલાકાત વિશેનો અનુભવ શેર કર્યો. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન તેમની તાજેતરની સફરની ઝલક આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રપતિ @EmmanuelMacron, “ભારતમાં તમારું હોવું સન્માનની વાત છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તમારી મુલાકાત અને સહભાગિતા ચોક્કસપણે ભારત-ફ્રાન્સની મિત્રતાને વેગ આપશે.”

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt

Media Coverage

India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 માર્ચ 2025
March 01, 2025

PM Modi's Efforts Accelerating India’s Growth and Recognition Globally