પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના સંબોધનની પ્રશંસા કરતા કહ્યું છે કે આ ભારતીય અર્થતંત્ર અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાના માર્ગનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“સંસદમાં તેમના ભાષણ દરમિયાન નાણાં પ્રધાન @nsitharaman જી એ ભારતીય અર્થતંત્ર અને અમારા દ્વારા કરવામાં આવેલા સુધારાની સ્પષ્ટ તસવીર રજૂ કરી છે.
તેમના ભાષણોની લિંક્સ અહીં આપી છે...”
https://www.youtube.com/watch?v=hf-qw-g2OwY
https://www.youtube.com/watch?v=9PIJR-GEMRM