15મા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોએ આજે 2021-22થી 2025-26ના સમયગાળા માટેના કમિશનના અહેવાલની એક નકલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રજૂ કરી. આયોગે પોતાનો અહેવાલ 4 નવેમ્બર 2020ના રોજ ભારતના રાષ્ટ્રપતિને સોંપ્યો હતો.

|

આયોગના અધ્યક્ષ શ્રી એન.કે.સિંહ, આયોગના સભ્યો શ્રી અજય નારાયણ ઝા, પ્રો.અનૂપ સિંહ, ડૉ. અશોક લાહિરી અને ડૉ. રમેશ ચંદ સાથે આયોગના સચિવ શ્રી અરવિંદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

|

આયોગ આવતીકાલે કેન્દ્રીય નાણાંમંત્રી સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.

બંધારણ હેઠળ સૂચવ્યા અનુસાર એટીઆરના માધ્યમથી એક્સપ્લેનેટરી મેમોરેન્ડમ સાથે અહેવાલ ગૃહમાં મૂકવામાં આવશે.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
India's services sector 'epochal opportunity' for investors: Report

Media Coverage

India's services sector 'epochal opportunity' for investors: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 જુલાઈ 2025
July 09, 2025

Appreciation by Citizens on India’s Journey to Glory - PM Modi’s Unstoppable Legacy