પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પરીક્ષા સંબંધિત મુદ્દાઓ પરનું પુસ્તક "એક્ઝામ વોરિયર્સ" હવે 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રી શ્રીએ આજે ટ્વીટ કર્યું હતું.
"આનંદ છે કે #ExamWarriors પુસ્તક હવે 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે."
"બધાને વાંચનની શુભેચ્છા"
Happy reading to all #ExamWarriors. https://t.co/4vueTZIlZR
— Narendra Modi (@narendramodi) January 21, 2023
Delighted that the book #ExamWarriors is now available in 13 languages. pic.twitter.com/dwljhQLfwv
— Narendra Modi (@narendramodi) January 21, 2023