આજે આર્મી ડે નિમિત્તે સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના કુટુંબીજનોને શુભેચ્છાઓ પાઠવતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના દરેક નાગરિકને આપણી સેનામાં અતૂટ વિશ્વાસ અને ગર્વ છે, જે દેશની રક્ષા કરે છે અને કુદરતી આફતો અને અન્ય અકસ્માતો દરમ્યાન માનવીય પ્રયાસોમાં આગળ પડતો ભાગ ભજવે છે.
દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ત્યાગી દેનાર મહાન વ્યક્તિઓને વંદન કરતા વડાપ્રધાને કહ્યું કે સેના એ કાયમ દેશને પ્રાથમિકતા આપી છે અને ભારત તેમના બહાદુર નાયકોને ક્યારેય ભૂલશે નહીં.
On Army Day, I convey greetings to the soldiers, veterans and their families. Every citizen of India has unwavering trust and pride in our Army, which protects the nation and is also at the forefront of humanitarian efforts during times of natural disasters and other accidents.
— Narendra Modi (@narendramodi) January 15, 2018
Our Army always puts the nation first. I salute all those great individuals who sacrificed their lives while serving the nation. India will never forget our valiant heroes.
— Narendra Modi (@narendramodi) January 15, 2018