ક્રમાંક નંબર |
શીર્ષક |
ભારત તરફથી નોડલ એકમ |
અમેરિકા તરફથી નોડલ એકમ |
1 |
માનસિક સ્વાસ્થ્ય પર સમજૂતી પત્ર |
ભારત સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
અમેરિકા સરકારનો આરોગ્ય અને માનવ સેવા વિભાગ |
2 |
ચિકિત્સા ઉત્પાદનોની સુરક્ષા પર સમજૂતી પત્ર |
ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સેવા મહાનિદેશાલય અતર્ગત ઔષધિ માનક નિયંત્રણ સંગઠન |
અમેરિકી સરકારના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગનું ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્ર |
3 |
સહયોગ પત્ર |
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ અને એક્સૉનમોબિલ ઇન્ડિયા એલએનજી લિમિટેડ |
ચાર્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક. |