પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઘણા લોકોના જીવનમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા લાવવામાં આવેલી સરળતા અને આરામની નોંધ લીધી.
એક નાગરિકના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"ડિજિટલ પેમેન્ટથી ઘણા લોકોના જીવનમાં સરળતા અને આરામ આવ્યો છે. તમને આના પર ઘણા કિસ્સા જોવા મળશે."
Digital payments have brought ease and comfort in the lives of many. You will find many anecdotes on this. https://t.co/AimBRORiOE
— Narendra Modi (@narendramodi) January 21, 2023
તેવી જ રીતે, ભારતમાં ડિજિટલ પેમેન્ટ અપનાવવા અંગે પ્રવાસી ભારતીયના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ભારતભરમાં આ એક સામાન્ય દૃશ્ય છે...આપણા લોકોએ ટેક અને ઇનોવેશન સાથે અનુકૂલન કરવામાં નોંધપાત્ર દક્ષતા દર્શાવી છે."
It is a common sight across India…our people have shown remarkable dexterity in adapting to tech and innovation. https://t.co/Bl8EsPEshn
— Narendra Modi (@narendramodi) January 21, 2023