પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી છે કે ડિજિટલ લાયબ્રેરી જ્ઞાન કેન્દ્ર બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણો ફાયદો કરશે.
જયપુર ગ્રામીણના સંસદસભ્ય રાજ્યવર્ધન સિંહ રાઠોડના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“इस पहल से बच्चों को प्रतियोगी परीक्षाओं में बहुत लाभ होगा।”
इस पहल से बच्चों को प्रतियोगी परीक्षाओं में बहुत लाभ होगा। https://t.co/KuxlRIRhqF
— Narendra Modi (@narendramodi) February 28, 2023