પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “વિમુદ્રીકરણ દ્વારા કાળું નાણું ઓછું કરવામાં, કર અનુપાલન અને ઔપચારિકતા વધારવામાં તથા પારદર્શિતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે "રાષ્ટ્રીય પ્રગતિ તરફ આ પરિણામો મોટા પ્રમાણમાં ફાયદાકારક રહ્યા છે."
Demonetisation has helped reduce black money, increase tax compliance and formalization and given a boost to transparency.
— Narendra Modi (@narendramodi) November 8, 2020
These outcomes have been greatly beneficial towards national progress. #DeMolishingCorruption pic.twitter.com/A8alwQj45R