પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પરમ પવિત્ર જ્યોર્જ જેકબ કુવાકડને પરમ પૂજ્ય પોપ ફ્રાંસિસ દ્વારા પવિત્ર રોમન કેથેલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવતા તેઓ ખૂબ જ ખુશ છે.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું:
“ભારત માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત!
પવિત્ર પોપ ફ્રાન્સિસ દ્વારા મહામહિમ જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ બનાવવામાં આવ્યા બાદ તેમને ઘણો જ આનંદ થયો છે.
મહાનુભાવ જ્યોર્જ કાર્ડિનલ કુવાકડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રખર અનુયાયી તરીકે માનવતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમને ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
@પોન્ટીફેક્સ"
A matter of great joy and pride for India!
— Narendra Modi (@narendramodi) December 8, 2024
Delighted at His Eminence George Jacob Koovakad being created a Cardinal of the Holy Roman Catholic Church by His Holiness Pope Francis.
His Eminence George Cardinal Koovakad has devoted his life in service of humanity as an ardent… pic.twitter.com/CCq749PiZv