પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દીપક પુનિયાએ બ્રોન્ઝ ખુબ જ નજીવા અંતરથી ગુમાવ્યું પરંતુ તેમણે આપણું દિલ જીતી લીધું છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ધૈર્ય અને પ્રતિભાનું પાવરહાઉસ છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"દીપક પુનિયાએ બ્રોન્ઝ ખુબ જ નજીવા અંતરથી ગુમાવ્યું પણ તેમણે આપણું દિલ જીતી લીધું છે. તેઓ ધૈર્ય અને પ્રતિભાનું પાવરહાઉસ છે. દીપકને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. #Tokyo2020”
Deepak Punia lost the Bronze narrowly but he has won our hearts. He is a powerhouse of grit and talent. My best wishes to Deepak for his future endeavours. #Tokyo2020
— Narendra Modi (@narendramodi) August 5, 2021