‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, “જ્યારે હું લાલ કિલ્લાની પ્રાચીર પરથી 15મી ઓગસ્ટે બોલીશ, ત્યારે હું ફક્ત એક માધ્યમ હોઈશ. એ 125 કરોડ ભારતીયોનો અવાજ છે જે તેનો પડઘો પાડશે.’
જો તમારી પાસે રચનાત્મક વિચારો હોય જે તમારા હિસાબે દેશને મદદરૂપ થઇ શકે તેમ છે, તેને વડાપ્રધાન સાથે વહેંચો અને ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની સફરનો ભાગ બનો. વડાપ્રધાન તેમાંથી કેટલાક વિચારો તેમના 15મી ઓગસ્ટના ઉદબોધનમાં સામેલ કરી શકે છે.
તમે તમારા વિચારો અને સૂચનો નીચે આપેલા કમેન્ટ્સ વિભાગમાં આપી શકો છો.