પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કુશીનગર લોકસભા મતવિસ્તારના ખિરકિયાથી જટાહા બજાર સુધીના 17 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કુશીનગરના વિકાસને વધુ વેગ આપશે.
કુશીનગરના સાંસદ શ્રી વિજય કુમાર દુબેની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “આનાથી કુશીનગરના વિકાસને વધુ વેગ મળશે”
इससे कुशीनगर के विकास को और बल मिलेगा। https://t.co/XkQB1GGBhu
— Narendra Modi (@narendramodi) February 27, 2023