મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને એન.ડી.એ.ના વડા શ્રી લાલકૃષ્ણ અડવાણીની આજે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ૪પ મિનીટ સુધી સાંપ્રત વિષયો ઉપર વિચારવિમર્શ કર્યો હતો.
"Shri Narendra Modi meets Shri LK Advani ji in Gandhinagar "
"Meeting between Shri Modi and Shri Advani ji lasts 45 minutes. The two leaders spoke on various issues "