મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શ્રી ઇરફાન પઠાણે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.
ગુજરાતના શાસનનું ઐતિહાસિક કુશળ નેતૃત્વ સંભાળી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીને શ્રી ઇરફાન પઠાણે હાર્દિક શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા અને શ્રી યુસુફ પઠાણના લગ્ન માટેનું નિમંત્રણ સાદર કર્યું હતું.