સ્વામી
વિવેકાનંદ
યુવા
રોજગાર
સપ્તાહ
આઇટીઆઇ
ઉત્તીર્ણ
તાલીમાર્થીઓ
માટે
ઉચ્ચ
શિક્ષણના
બધા
પ્રવેશદ્વાર
ખુલ્લા
વ્હાઇટ
કોલર
જોબ
અને
ડિગ્રીની
પ્રતિષ્ઠા
કરતા
આઇટીઆઇની
હુન્નર
તાલીમ
ચઢિયાતી
છે
આઇટીઆઇ
તાલીમની
ગરિમા
એવી
ઊંચાઇ
ઉપર
પહોંચાડી
છે
કે
આવા
આઇટીઆઇ
ટેકનિકલ
કોર્સ
કરનારાની
ઉદ્યોગોમાં
ખૂબ
મોટી
માંગ
ઊભી
થઇ
ગઇ
છે
ગુજરાતમાં
ચારેય
ઝોનમાં
મળી
એક
જ
સપ્તાહમાં
૬૫૦૦૦ને
રોજગારી
મળી
દક્ષિણ
ગુજરાતના
૨૫૦૦૦
યુવાનોને
સૂરત
ખાતે
ખાનગી
ક્ષેત્રમાં
રોજગારીના
નિયુકિતપત્રો
એનાયત
કરતા
મુખ્યમંત્રીશ્રી
ખાનગી
ક્ષેત્ર
દ્વારા
એક
લાખને
રોજગારી
સુનિ
ヘતિ
મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
સ્વામી
વિવેકાનંદ
યુવા
રોજગાર
સપ્તાહ
નિમિત્તે
આજે
દક્ષિણ
ગુજરાતના
છ
જિલ્લાઓના
હુન્નર
કુશળ
યુવાનોને
ખાનગી
ક્ષેત્રમાં
રોજગારીના
નિયુકિતપત્રો
એનાયત
કરતાં
સ્પષ્ટપણે
જણાવ્યું
હતું
કે
ટેકનિકલ
હુન્નર
કૌશલ્યની
તાલીમ
લેનારા
યુવા
વર્ગ
માટે
ગુજરાતના
ઔદ્યોગિક
ક્ષેત્રે
વિશાળ
રોજગારીની
તકો
રાહ
જોઇ
રહી
છે.
‘વ્હાઇટ
કોલર
જોબ
'ની
પ્રતિષ્ઠા
માટેનો
સામાજિક
ભૂખ
છોડવાનું
આહ્વાન
કરતા
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
કે
, શ્રમનો
મહિમા
યુવાનો
સ્વીકારશે
તો
હુન્નર-કૌશલ્યની
તાલીમ
લઇને
પોતાની
વ્યવસાયી-રોજગાર
કારકિર્દીના
સપના
સકાર
કરી
શકશે.
ગુજરાત
સરકારના
રોજગાર
વિભાગે
રાજ્યમાં
૪૮૯
રોજગાર
ભરતી
મેળાઓ
યોજીને
૬૫૦૦૦
હુન્નર
કુશળ
યુવાનોને
ખાનગી
ક્ષેત્રમાં
રોજગારી
માટે
પસંદ
કરાવવામાં
ઉદ્દીપકની
ભૂમિકા
નિભાવી
હતી.
આ
સપ્તાહ
દરમિયાન
મુખ્યમંત્રીશ્રીએ
રાજકોટ
, વડોદરા
, અમદાવાદમાં
આ
અગાઉ
ત્રણ
ઝોનના
કાર્યક્રમો
યોજીને
રોજગાર
નિમણૂકપત્રો
એનાયત
કર્યા
હતા.
આજે
સુરતમાં
યોજાયેલા
આ
કાર્યક્રમમાં
રોજગારી
પ્રાપ્ત
કરનારા
પ્રશિક્ષિત
યુવાવર્ગ
સહિત
વિશાળ
સંખ્યામાં
ઉપસ્થિત
યુવા
સમુદાયને
સંબોધતાં
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
કે
, હુન્નર
કૌશલ્ય
ધરાવતો
યુવાન
બેરોજગાર
રહેવાનો
નથી.
ડિગ્રીધારી
યુવાન
માટે
રોજગારીની
તકો
ઘણી
મર્યાદિત
છે
, અને
તેથી
જ
ગુજરાત
સરકારે
યુવાનોને
હુન્નર-કૌશલ્યની
તાલીમનું
આખું
કલેવર
એવી
રીતે
બદલી
નાંખ્યું
છે
કે
આ
ગુજરાતમાં
આવતા
ઉદ્યોગોને
ઉપયોગી
એવી
કુશળ
હુન્નર
ધરાવતી
તાલીમબદ્ધ
યુવાશકિત
ઉપલબ્ધ
થાય.
રાજ્યમાં
આઇટીઆઇની
તાલીમ
એ
એક
જમાનામાં
ટેકનિકલ
એજ્યુકેશન
લેનારા
માટે
નાનમની
સ્થિતિનો
અનુભવ
કરાવતી
હતી.
અત્યારે
આ
સરકારે
આઇટીઆઇની
તાલીમની
ગરિમા
એ
ઊંચાઇ
ઉપર
પહોંચાડી
છે
કે
ઉદ્યોગ
સંચાલકો
સામે
ચાલીને
આઇટીઆઇ
પાસ
કુશળ
યુવાનોને
પસંદ
કરવા
આવે
છે
, એમ
તેમણે
જણાવ્યું
હતું.
ગુજરાત
જે
રીતે
વિકાસમાં
નવી
ઊંચાઇ
ઉપર
પહોંચ્યું
છે
તેમાં
હુન્નર
કૌશલ્યની
તાલીમ
રોજગારી
પ્રાપ્ત
કરવાની
સીધી
સીડી
બની
ગઇ
છે
, એમ
પણ
શ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
જણાવ્યું
હતું.
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
કે
, દશ
જ
વર્ષમાં
આઇટીઆઇની
હુન્નર
તાલીમ
સંખ્યાની
સંખ્યા
૨૭૪માંથી
૧૦૬૮
ઉપર
પહોંચી
ગયા
છે.
પહેલા
૭૭૦૦૦
યુવાનો
માટે
આઇટીઆઇની
બેઠકો
હતી
આજે
આ
બેઠકો
પાંચ
લાખ
ઉપર
પહોંચી
ગઇ
છે.
આઇટીઆઇના
ઉત્તીર્ણ
તાલીમાર્થીઓ
માટે
ધોરણ
૧૦
અને
ધોરણ-૧૨ની
જાહેર
પરીક્ષાઓ
સમકક્ષ
ગણવાની
ગુજરાત
સરકારની
ક્રાંતિકારી
નીતિએ
ઉચ્ચ
શિક્ષણના
બધા
પ્રવેશદ્વાર
ખોલી
નાંખ્યા
છે
, એવી
મુખ્યમંત્રીશ્રીની
જાહેરાતને
યુવા
સમુદાયે
વધાવી
લીધી
હતી.
ગુજરાતમાં
ટેકનિકલ
ઔદ્યોગિક
તાલીમ
મેળવનારા
હુન્નર
કુશળ
તાલીમાર્થીઓને
ગુજરાતમાં
જે
નવા
ઔદ્યોગિક
ક્ષેત્રોમાં
રોજગારીની
કેટલી
વિશાળ
તકો
છે
તેની
રૂપરેખા
મુખ્યમંત્રીશ્રીએ
આપી
હતી.
શિપ
મેકિંગ
ઈન્ડસ્ટ્રીઝ
, સિરામીક
ઉદ્યોગ
, સોલાર
એનર્જી
, વિન્ડ
એનર્જી
, ઓટોમોબાઇલ્સ
, એવિએશન
જેવા
નવા
ઔદ્યોગિક
વિકાસના
ક્ષેત્રોમાં
હુન્નર
કુશળ
યુવાનોની
ટેકનિશિયનોની
ખૂબ
મોટી
માંગ
ઊભી
થવાની
છે
, તેમ
તેમણે
જણાવ્યું
હતું.
આ
સંદર્ભમાં
ખાનગી
ઉદ્યોગોને
પ્રેરિત
કરીને
ઓટોમેશન
સ્ટીમ્યુલેટર
ડ્રાઇવિંગની
તાલીમમાં
આદિવાસી
યુવાનોને
અને
એન.આઇ.એફ.ટી.
ફેશન
ડિઝાઇનની
તાલીમમાં
આદિવાસી
કન્યાઓએ
હુન્નર
પ્રાપ્ત
કરી
રોજગારીના
ક્ષેત્રો
સર
કર્યા
છે
, તેની
પ્રેરક
ભૂમિકા
તેમણે
આપી
હતી.
ગુજરાતની
રોજગાર
કચેરી
બેકારોની
નામ-નોંધવાનું
કામ
કરતી
પણ
પહેલીવાર
આ
સરકારે
રોજગાર
કચેરીને
તેના
નામને
સાર્થક
બનાવી
દીધી
છે.
ગયા
દશ
વર્ષમાં
ત્રણ
લાખ
લોકોને
સરકારી
નોકરીઓ
મળી
છે
અને
ખાનગી
ક્ષેત્રમાં
આ
વર્ષે
૬૫૦૦૦
યુવાનોએ
રોજગારી
પ્રાપ્ત
કરી
પણ
હજુ
આ
સંખ્યા
એક
લાખ
રોજગારીનો
આંક
વટાવી
જશે
, એમ
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
હતું.
આ
૬૫૦૦૦
યુવાનોને
પારદર્શી
ધોરણે
રોજગારી
અપાવીને
ગુજરાત
સરકારને
અનેક
ગરીબ
મા-બાપના
આશીર્વાદ
મળ્યા
છે.
પોતાના
દીકરાને
પેટે
પાટા
બાંધીને
આઇટીઆઇની
તાલીમ
આપવાનું
સપનું
સાકાર
કરનારા
ગરીબ
માબાપનો
યુવક
રોજગારી
મેળવતો
થઇ
ગયો
તેનાથી
વિશેષ
માબાપની
ખુશી
હોઇ
શકે
નહીં
, એમ
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
હતું.
સ્વામી
વિવેકાનંદનું
સપનું
પાર
પાડવા
રોજગારી
પ્રાપ્ત
કરનારા
યુવાનો
સંકલ્પ
કરે
કે
રાષ્ટ્રના
નિર્માણમાં
પોતાનું
યોગદાન
એવું
આપે
કે
ભારતમાતા
વિશ્વગુરુ
બને
, એવી
હૃદયસ્પર્શી
અપીલ
મુખ્યમંત્રીશ્રીએ
કરી
હતી.
રાજ્યના
આદિજાતિ
વિસ્તારોમાં
ટેકનિકલ
શિક્ષણ
તેમજ
કૌશલ્યવર્ધક
તાલીમોની
વ્યાપક
વ્યવસ્થાઓ
કરવા
માટે
મુખ્યમંત્રીશ્રીને
અભિનંદન
આપતા
ગુજરાત
વિધાનસભાના
અધ્યક્ષશ્રી
ગણપતભાઇ
વસાવાએ
જણાવ્યું
હતું
કે
, ભારત
સરકારે
જ
સ્વીકાર્યું
છે
કે
, છેલ્લા
આઠ
વર્ષથી
રોજગાર
કચેરીઓ
દ્વારા
રોજગાર
આપવામાં
ગુજરાત
પ્રથમક્રમે
છે.
આદિજાતિ
યુવાનોના
વાલીપણા
માટે
મુખ્યમંત્રીશ્રીને
અભિનંદન
આપતાં
તેમણે
જણાવ્યું
હતું
કે
, ગુજરાતે
ઉદ્યોગોની
માંગ
પ્રમાણે
માનવસંપદાના
ઘડતરની
દીર્ઘદર્શિતા
બતાવી
છે.
રાજ્યના
અભૂતપૂર્વ
ઔદ્યોગિક
વિકાસને
કારણે
કૌશલ્યો
ધરાવતા
યુવા
સમુદાય
માટે
રોજગારીની
ઘણી
જ
વ્યાપક
તકો
સર્જાવાની
છે.
શ્રમ
અને
રોજગાર
મંત્રીશ્રી
વજુભાઇ
વાળાએ
જીવનના
નવા
અધ્યાયનો
આરંભ
કરી
રહેવા
નવયુવાનોને
શુભેચ્છા
પાઠવતા
જણાવ્યું
કે
, યુવાનો
માટે
પ્રચંડ
પ્રેરણાના
ષાોત
સમાન
સ્વામી
વિવેકાનંદ
જીવન
ચરિત્ર્ય
દરેક
યુવાને
ઘરમાં
વસાવવું
જોઇએ.
યૌવનમાં
રહેલા
કૌશલ્યનો
ઉપયોગ
રાષ્ટ્રની
સેવામાં
સમર્પિત
કરવો
જોઇએ.
સ્વામી
વિવેકાનંદના
ઉચ્ચતમ
વિચારોને
અનુસરીને
યુવાનોને
ખુમારીભર્યું
, દેશભકિતની
ભાવનાથી
છલોછલ
જીવન
જીવવા
તેમણે
અનુરોધ
કર્યો
હતો.
સ્વામી
વિવેકાનંદનું
પૂર્વાશ્રમનું
નામ
નરેન્દ્રનાથ
હતું
, જેમના
ઉમદા
વિચારોને
ગુજરાતના
મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
મૂર્તિમંત
કરીને
ગુજરાતને
સમુત્ક્રાંતિની
નવી
ઊંચાઇએ
પહોંચાડયું
છે
, એમ
તેમણે
જણાવ્યું
હતું.
યુવાનોને
સ્વામી
વિવેકાનંદના
આદર્શોને
જીવનમાં
ઉતારે
તેવો
અનુરોધ
કરતા
શ્રમ
અને
રોજગાર
રાજ્યમંત્રીશ્રી
લીલાધરભાઇ
વાઘેલાએ
જણાવ્યું
હતું
કે
, રોજગારીની
યોગ્ય
તકો
દ્વારા
યુવા
સમુદાયના
સશકિતકરણથી
ગુજરાતના
ભવિષ્યને
ઉજ્જવળ
બનાવવા
મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
આયોજન
કર્યું
છે.
તેમણે
નોકરી
મેળવીને
કારકિર્દી
શરૂ
કરનારા
યુવાનોને
અભિનંદન
સહ
શુભેચ્છાઓ
પાઠવી
હતી.
શ્રમ
અને
રોજગાર
વિભાગના
અગ્રસચિવશ્રી
પી.
પનીરવેલે
ઔદ્યોગિક
તાલીમો
અને
કૌશલ્યવર્ધન
દ્વારા
સમુદાયને
રોજગારીની
તકો
ઉપલબ્ધ
કરાવવાના
આયોજનની
જાણકારી
આપી
હતી.
આ
પ્રસંગે
પંચાયત
મંત્રીશ્રી
નરોત્તમભાઇ
પટેલ
, મહેસૂલમંત્રી
શ્રીમતી
આનંદીબેન
પટેલ
, વન
અને
પર્યાવરણ
મંત્રીશ્રી
મંગુભાઇ
પટેલ
, સુરતના
સાંસદ
શ્રીમતી
દર્શનાબેન
જરદોશ
, નવસારીના
સાંસદ
શ્રી
સી.આર.પાટીલ
, ધારાસભ્ય
સર્વશ્રી
કિરીટભાઇ
પટેલ
, કિશોરભાઇ
વાંકાવાલા
, આર.સી.પટેલ
, જિલ્લા
પંચાયતના
પ્રમુખશ્રી
અશ્વિનભાઇ
પટેલ
સહિત
અધિકારીઓ
, પદાધિકારીઓ
ઉપસ્થિત
રહ્યા
હતા.