તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેલંગણાના નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે;
"તેલંગાણાના સીએમ, શ્રી @revanth_anumula અને ડેપ્યુટી સીએમ, શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે PM @narendramodi સાથે મુલાકાત કરી."
Telangana CM, Shri @revanth_anumula and Deputy CM, Shri Bhatti Vikramarka Mallu, met PM @narendramodi today. pic.twitter.com/DjGfJO6Bda
— PMO India (@PMOIndia) July 4, 2024
ఈరోజు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రధానమంత్రి @narendramodi ని కలిశారు. pic.twitter.com/nLf2x9Op5f
— PMO India (@PMOIndia) July 4, 2024