મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @ mieknathshinde અને નાયબ મુખ્યમંત્રી શ્રી @ Dev_Fadnavisએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી."
The Chief Minister of Maharashtra Shri @mieknathshinde and the Deputy Chief Minister Shri @Dev_Fadnavis called on PM @narendramodi. @CMOMaharashtra pic.twitter.com/i2ljZTeuFB
— PMO India (@PMOIndia) July 9, 2022