મુખ્યમંત્રીશ્રીની જાહેરાતોઃ-

  • રાજ્ય સરકારની નોકરીઓની ભરતીની ઉપલી વયમર્યાદામાં વધારો રપ વર્ષને બદલે ર૮ વર્ષ અને ર૮ વર્ષને બદલે ૩૦ વર્ષ
  • અનુસૂચિત જાતિ-જનજાતિ-સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને મહિલાઓ માટે પણ સુધારેલી વયમર્યાદામાં વધુ પાંચ વર્ષની છૂટ
 

યુવાખેલાડીઓને પ્રોત્સાહનો

  • રાષ્ટ્રીય રમતોમાં પ્રથમ ત્રણ ક્રમના વિજેતા ખેલાડીને મળતી રૂા. ૧૮૦૦ની શિષ્યવૃત્તિ  વધીને રૂા. રપ૦૦ મળશે
  • શાળા રમતોત્સવના ખેલાડીને રૂા. ૧ર૦૦ને બદલે રૂા.ર૦૦૦ અપાશે

હિન્દુસ્તાનને નિરાશાજનક બેઆબરૂ સ્થિતિમાં ધકેલી દેનારા  કેન્દ્રીય શાસકોની શાન ઠેકાણે લાવવા યુવાનો  મિજાજ બતાવે

વ્યાયામ સ્પર્ધામાં ફરજો બજાવતા વ્યાયામ શિક્ષકોના દૈનિક માનદ વેતન રૂા.૩૦ થી વધારી રૂા. ૧પ૦

વિંછીયા નવો તાલુકો બનશે

રાજકોટ મહાનગર બાંધકામ FSIમાં રપ ટકાનો વધારો

જામનગર મહાનગરમાં લો રાઇઝ બિલ્ડીંગ 1+ ને બદલે 1+ રહેશે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજકોટમાં વિવેકાનંદ યુવા પરિષદમાં ઉપસ્થિત વિશાળ યુવાશકિતને આહ્વાન કર્યું હતું કે, હિન્દુસ્તાનનું ભાગ્ય બદલવાનો મિજાજ બતાવે અને દેશને નિરાશાજનક સ્થિતિમાં ધકેલી દેનારા વર્તમાન શાસકોની શાન ઠેકાણે લાવે. ગુજરાતની યુવાશકિતના નેતૃત્વ-વિકાસ અને બુધ્ધિબળ, ખેલ-કૌશલ્યને પ્રોત્સાહન આપવાની જાહેરાતો તેમણે કરી હતી.

ગુજરાતની વિકાસયાત્રામાં યુવાનના સામર્થ્યને જોડવાની ભૂમિકા સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારની નોકરીઓની ભરતીમાં ઉપલી વયમર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હાલ રાજ્ય સરકારની નોકરી માટે ભરતીની ઉપલી વયમર્યાદા રપ વર્ષ છે તે વધારીને ર૮ વર્ષ કરવામાં આવી છે અને જે નોકરી માટે વયમર્યાદા ર૮ વર્ષ છે તે વધારીને ૩૦ વર્ષ કરી છે. આ સુધારેલી ભરતી વય મર્યાદામાં પણ અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગો અને મહિલાઓ માટે નોકરીની હાલની પાંચ વર્ષની વયમર્યાદાની છૂટછાટ પણ ચાલુ જ રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોના હર્ષનાદ વચ્ચે જાહેરાત કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી રાજ્યમાં યુવાનોને રમત-ગમત અને વ્યાયામ ક્ષેત્રે કૌશલય વર્ધન માટે વિવેકાનંદના સપના સાકાર કરવા માટે કેટલાક વધુ પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં પ્રથમ-દ્વિતીય-તૃતિય ક્રમે વિજેતા યુવા ખેલાડીઓને અપાતી રૂા. ૧૮૦૦ની શિષ્યવૃતિ વધારીને રૂા. રપ૦૦ અપાશે. શાળાકીય રમતોત્સવમાં ભાગ લેતા ખેલાડીને રૂા. ૧ર૦૦ મળતા હતા તે વધારીને રૂા. ર૦૦૦ કરવામાં આવ્યા છે.

તેમણે વ્યાયામ પ્રવૃત્તિમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા વ્યાયામ સ્પર્ધામાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષકોના દૈનિક માનદ્‍ વેતનની હાલની રૂા. ૩૦ની રકમ વધારીને દૈનિક રૂા. ૧પ૦ માનદ્‍ વેતન આપવાની પણ જાહેરાત કરી હતી. ગુજરાત સરકારમાં ૬ લાખ કર્મયોગીઓ છે અને છેલ્લા દશ વર્ષમાં ત્રણ લાખ નવા થનગનતા ટેકનોસેવી, શિક્ષિત યુવાનોની ભરતી સરકારી નોકરીઓમાં કરી છે અને ગુજરાતનો આખો પોલીસ બેડામાં ૩ર,૦૦૦ શિક્ષિત નવજવાનોની ભરતી કરી છે તેનાથી સમગ્ર દશેનો આ સૌથી યુવાન ટેકનોસેવી બેડો બની ગયો છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃતિ વિભાગના ઉપક્રમે વિવેકાનંદની ૧પ૦મી જ્યંતીના આ વર્ષમાં રાજ્યમાં સાત વિવેકાનંદ યુવા પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ યુવા પરિષદ ભાવનગરમાં સફળ થઇ અને આજે રાજકોટમાં આ બીજી યુવા પરિષદમાં પણ યુવાશકિતનો સાક્ષાત્કાર થયો હતો.

આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૬૩મો જન્મદિવસ છે અને મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ભેટ તરીકે આજે યુવા પરિષદમાં સરકારી નોકરીઓ અને ખેલાડીઓ માટે થયેલી જાહેરાતોને યુવાઓએ અભૂતપૂર્વ હર્ષોલ્લાસથી આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓલિમ્પીક બ્રોન્ઝ મેડલ વિજેતા શૂટર ગગન નારંગ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારાનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિવેકાનંદ યુવા કેન્દ્રો માટે રમત-ગમત સાધનોની કિટસનું વિતરણ પણ તેમણે કર્યું હતું.

ર૧મી સદીમાં પણ હિન્દુસ્તાનની ૬૦ કરોડ વસતિ અંધકારમાં ડૂબી ગયેલી અને વીજળી માટે વલખાં મારતી હતી ત્યારે એક માત્ર ગુજરાત વીજળીથી ઝળહળતું હતું તે દુનિયાએ નિહાળ્યું છે શું આ ગુજરાત કરી શકે તો દેશ કેમ ના કરી શકે? પણ કેન્દ્રના શાસકોને આ દેશના આબરુ, ગૌરવ કે સ્વાભિમાનની પરવા નથી એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. એક કોંગ્રેસી નેતાએ રાહુલ ગાંધી અને કેન્દ્ર મોદીની તુલના થઇ શકે નહીં તેવી આલોચના કરી છે તેનો નિર્દેશ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય નેતા નહીં આંતરરાષ્ટ્રીય નેતા છે. ભારત જ નહીં, ઇટાલીથી પણ ચૂંટણી જીતી શકે છે. હું તો ગુજરાતની સેવામાં આજીવન કાર્યરત છું. છ કરોડ ગુજરાતીઓના પ્રેમમાં પાગલ છું.

ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવી ઉંચાઇઓ ઉપર પોતાનું સામર્થ્ય બતાવે તેવા અવસરો આપવા સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપી છે અને તેમાં ગગન નારંગ જેવા રાષ્ટ્રીય ગૌરવ ધરાવતા ખેલાડીનું યોગદાન લેવાશે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિદેશી મૂડીરોકાણને રિટેઇલ સેકટરમાં પ્રવેશ આપવાની કેન્દ્ર સરકારની નીતિનો સખત શબ્દોમાં વિરોધ કરતાં નાના વેપારી, લધુ ઉત્પાદકો, છૂટક ધંધા-રોજગારોને તાળાં મારવાનું પાપ કેન્દ્રએ કર્યું છે ત્યારે ગુજરાતના યુવાનો, આ દેશના યુવાનો મજૂરો-કામદારો, ધંધા-રોજગાર કરનારાના હિતમાં કેન્દ્રના આ નિર્ણય સામે ચૂપ બેસી રહે નહીં તેવી અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસ જેવી સવાસો વર્ષ જૂની પાર્ટીની કેન્દ્ર સરકારે ર૦૦૪ અને ર૦૦૯માં જે વચનો આપેલાં તેને પાળવાની દરકાર કરી નથી અને જનતાને આંબા આંબલી બતાવી ર૧મી સદીમાં હિન્દુસ્તાનને ડૂબાડવાનું પાપ વોટબેન્કની રાજનીતિથી કર્યું છે તેવો સ્પષ્ટ આક્ષેપ પણ કર્યો હતો. આ પ્રસંગે યુવાસાંસદ અને પ્રસિધ્ધ ક્રિકેટરશ્રી નવજોતસિંહ સિધ્ધુએ આ વિવેકાનંદ યુવા-પરિષદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઇ બહેનોને જોશીલી શૈલીમાં ઉદબોધન કર્યુ હતું અને સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરવા તેમજ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત અવિરત નવી ઉચાઇઓ હાંસલ કરશે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર દેશમાં જયારે દિશાહીનતા પ્રવર્તી રહી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને વિકાસની નવી રાહ પર લાવીને મુકયું છે. ગુજરાતના યુવાનોને યોગ્ય દિશા દેખાડનાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશને પ્રભાવિત કર્યો છે. એમ જણાવતા શ્રી સંધાણીએ ઉમેર્યુ હતુ કે વ્યકિતમાં પડેલી શકિતને પારખીને તેને યોગ્ય દિશામાં વાળવાનું પ્રશસ્ય કાર્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યુ છે. જે બદલ તેઓ અભિનંદનના અધિકારી છે.

વિશ્વ પ્રસિધ્ધ ખેલાડીઓનું સન્માન

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વિવેકાનંદ યુવા પરિષદમાં ઉપસ્થિત રહેલા વર્ષ ૨૦૧૨માં લંડનમાં યોજાયેલી ઓલ્મ્પીક ખેલકુદ રમતોમાં એવોર્ડ વિજેતાશ્રી ગગન નારંગનું તેમજ વિશ્વપ્રસિધ્ધ ક્રિકેટ ખેલાડીઓ રાજકોટના શ્રી ચૈતેશ્વર પૂજારા તથા જામનગરના શ્રી રવિન્દ્રસિંહ જાડેજાનું હજારો યુવાનોની કિકિયારીઓ અને હર્ષનાદો વચ્ચે અદકેરૂ સન્માન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિવિધ ખેલકૂદ સ્પર્ધામાં વિજેતા થયેલા અને ગુજરાતનું ગૌરવ વધારનાર ખેલાડી ભાઇ-બહેનોનું પણ હર્ષનાદો વચ્ચે અભિવાદન અને સન્માન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીનું વહિવટી તંત્ર દ્વારા સન્માન

આ પ્રસંગે રાજકોટ શહેર અને જિલ્લા વહિવટી તંત્ર વતી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું તેમના જન્મદિન નિમિતે અભિવાદન કરાયું હતું. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી તથા રાજકોટના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પટેલ તેમજ રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, મ્યુનિ. કમિશ્નરશ્રી અજય ભાદુ, પુર્વ મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરી તેમજ જિલ્લાના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી કુલપતિ શ્રી એમ.કે.પાડલિયા તથા સીન્ડીકેટ સભ્યશ્રીઓ વગેરેએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર ખેલાડીઓનું રાજયના નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તે શાલ ઓઢાડી ગૌરવપ્રદ સન્માન કર્યુ હતુ જેમાં ક્રિકેટરશ્રી જયદેવ શાહ, ટેબલ ટેનિસ ખેલાડી શ્રી જુહી કોઠારી, તરણ સ્પર્ધામાં ખેલાડી સર્વશ્રી રાજવી જે કનૈયા, શ્રી જયપાલ ઉપાધ્યાય, શ્રી હેમરાજ પટેલ, ક્રિકેટરશ્રી પવનકુમાર, ક્રિકેટરશ્રી રાજીવકુમાર તેમજ મંત્રીશ્રી વસુબેન ત્રિવેદીએ યોગા ખેલાડી કુમારી રશ્મી ખડભાવા, શ્રી દિપકસિંહ તળાવિયા તથા શ્રી ભારતીબેન પરસાણાને સન્માનિત કર્યા હતા.

સ્વામી વિવેકાનંદ યુવા પરિષદમાં ૪૦૦ જેટલા યુવકો સ્વામિ વિવેકાનંદના પરિવેષમાં રજુ થઇ વાતાવરણ જીવંત બનાવી દીધું હતું તેમજ ૬૨ જેટલા ઢોલી અને શરણાઇવાળાએ તથા યુવકો નવરાત્રિના પહેરવેશ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ કરી દીધું હતું

આ સમારોહમાં રાજયના નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા તેમજ ઉચ્ચશિક્ષણ રાજયમંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત ગૌ સેવા આયોગના અધ્યક્ષશ્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી ભરતભાઇ બોધરા, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, શ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રી જશુબેન કોરાટ, શ્રી વંદનાબેન મકવાણા, રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારેધી ઉપરાંત અગ્રણીશ્રી લાલજીભાઇ સાવલીયા, પુર્વ સાંસદશ્રી હરિભાઇ પટેલ, બી.સી.સી.આઇ.ના પુર્વ સેક્રેટરીશ્રી નિરંજનભાઇ શાહ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના સચિવશ્રી ભાગ્યેશ ઝહા તેમજ પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટરશ્રી ગીરીશભાઇ શાહ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશાળ સમીયાણામાં મોટી સંખ્યામાં યુવા ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને શુભકામનાઓ પાઠવી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today the youth of India is full of new confidence, succeeding in every sector: PM Modi
December 23, 2024
Rozgar Melas are empowering the youth and unlocking their potential, Best wishes to the newly inducted appointees: PM
Today the youth of India is full of new confidence, succeeding in every sector: PM
The country had been feeling the need for a modern education system for decades to build a new India, Through the National Education Policy, the country has now moved forward in that direction: PM
Our effort is to make women self-reliant in every field: PM

नमस्कार !

केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगीगण, देश के कोने-कोने में उपस्थित अन्य महानुभाव, और मेरे युवा साथियों,

मैं कल देर रात ही कुवैत से लौटा हूं… वहां मेरी भारत के युवाओं से, प्रोफेशनल्स से लंबी मुलाकात हुई, काफी बातें हुईं। अब यहां आने के बाद मेरा पहला कार्यक्रम देश के नौजवानों के साथ हो रहा है। ये एक बहुत ही सुखद संयोग है। आज देश के हजारों युवाओं के लिए, आप सबके लिए जीवन की एक नई शुरुआत हो रही है। आपका वर्षों का सपना पूरा हुआ है, वर्षों की मेहनत सफल हुई है। 2024 का ये जाता हुआ साल आपको, आपके परिवारजनों को नई खुशियां देकर जा रहा है। मैं आप सभी नौजवानों को और आपके परिवारों को अनेक-अनेक बधाई देता हूं।

साथियों,

भारत के युवाओं के सामर्थ्य और प्रतिभा का भरपूर उपयोग हमारी सरकार की सबसे बड़ी प्राथमिकता है। रोजगार मेलों के जरिए हम लगातार इस दिशा में काम कर रहे हैं। पिछले 10 वर्षों से सरकार के विभिन्न मंत्रालयों, विभागों और संस्थाओं में सरकारी नौकरी देने का अभियान चल रहा है। आज भी 71 हजार से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए हैं। बीते एक डेढ़ साल में ही लगभग 10 लाख युवाओं को हमारी सरकार ने पक्की सरकारी नौकरी दी है। ये अपने आप में बहुत बड़ा रिकॉर्ड है। पहले की किसी भी सरकार के समय इस तरह मिशन मोड में युवाओं को भारत सरकार में पक्की नौकरी नहीं मिली है। लेकिन आज देश में न केवल लाखों युवाओं को सरकारी नौकरियाँ मिल रही हैं बल्कि ये नौकरियां पूरी ईमानदारी और पारदर्शिता के साथ दी जा रही हैं। मुझे खुशी है कि इस पारदर्शी परंपरा से आए युवा भी पूरी निष्ठा और ईमानदारी से राष्ट्र की सेवा में जुट रहे हैं।

साथियों,

किसी भी देश का विकास उसके युवाओं के श्रम, सामर्थ्य और नेतृत्व से होता है। भारत ने 2047 तक विकसित भारत के निर्माण का संकल्प लिया है। हमें इस संकल्प पर भरोसा है, इस लक्ष्य की प्राप्ति का विश्वास है। वो इसलिए, क्योंकि भारत में हर नीति, हर निर्णय के केंद्र में भारत का प्रतिभाशाली युवा है। आप पिछले एक दशक की पॉलिसीज़ को देखिए, मेक इन इंडिया, आत्मनिर्भर भारत अभियान, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, डिजिटल इंडिया, ऐसी हर योजना युवाओं को केंद्र में रखकर बनाई गई है। भारत ने अपने स्पेस सेक्टर में नीतियां बदलीं, भारत ने अपने डिफेंस सेक्टर में मैन्युफैक्चरिंग को बढ़ावा दिया और इसका सबसे ज्यादा लाभ भारत के युवाओं को हुआ। आज भारत का युवा, नए आत्मविश्वास से भरा हुआ है। वो हर सेक्टर में अपना परचम लहरा रहा है। आज हम दुनिया की 5th largest economy बन गए हैं। भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप eco-system बन गया है। आज जब एक युवा अपना स्टार्टअप शुरू करने का फैसला करता है, तो उसे एक पूरा इकोसिस्टम अपने साथ सहयोग के लिए मिलता है। आज जब कोई युवा स्पोर्ट्स में करियर बनाने का प्लान करता है, तो उसे ये विश्वास होता है कि वो असफल नहीं होगा। आज स्पोर्ट्स में ट्रेनिंग से लेकर टूर्नामेंट तक, हर कदम पर युवाओं के लिए आधुनिक व्यवस्थाएं बन रही हैं। आज कितने ही सेक्टर्स में हम complete transformation देख रहे हैं। आज भारत mobile manufacturing में दुनिया का दूसरा सबसे बड़ा देश बन चुका है। आज रिन्यूबल एनर्जी से लेकर ऑर्गेनिक फार्मिंग तक, स्पेस सेक्टर से लेकर डिफेंस सेक्टर तक, टूरिज्म से लेकर वेलनेस तक, हर सेक्टर में अब देश नई ऊंचाइयां छू रहा है, नए अवसरों का निर्माण हो रहा है।

साथियों,

हमें देश को आगे बढ़ाने के लिए युवा प्रतिभा को निखारने की जरूरत होती है। ये ज़िम्मेदारी देश की शिक्षा व्यवस्था पर होती है। इसीलिए, नए भारत के निर्माण के लिए देश दशकों से एक आधुनिक शिक्षा व्यवस्था की जरूरत महसूस कर रहा था। नेशनल एजुकेशन पॉलिसी के जरिए देश अब उस दिशा में आगे बढ़ चुका है। पहले पाबंदियों के कारण जो शिक्षा व्यवस्था छात्रों पर बोझ बन जाती थी, वो अब उन्हें नए विकल्प दे रही है। अटल टिंकरिंग लैब्स और आधुनिक पीएम-श्री स्कूलों के जरिए बचपन से ही इनोवेटिव माइंडसेट को गढ़ा जा रहा है। पहले ग्रामीण युवाओं के लिए, दलित, पिछड़ा, आदिवासी समाज के युवाओं के लिए भाषा एक बहुत बड़ी दीवार बन जाती थी। हमने मातृभाषा में पढ़ाई और एक्जाम की पॉलिसी बनाई। आज हमारी सरकार युवाओं को 13 भाषाओं में भर्ती परीक्षाएं देने का विकल्प दे रही है। बॉर्डर जिले के युवाओं को ज्यादा मौका देने के लिए हमने उनका कोटा बढ़ा दिया है। आज बॉर्डर एरियाज के युवाओं को पक्की सरकारी नौकरी देने के लिए विशेष भर्ती रैलियां की जा रही हैं। आज ही यहाँ Central Armed Police Forces में 50 हजार से ज्यादा युवाओं को भर्ती का नियुक्ति पत्र मिला है। मैं इन सभी नौजवानों को विशेष रूप से अपनी शुभकामनाएं देता हूं।

साथियों,

आज चौधरी चरण सिंह जी की जन्म जयंती भी है। ये हमारी सरकार का सौभाग्य है कि हमें इसी साल चौधरी साहब को भारत रत्न से सम्मानित करने का अवसर मिला। मैं उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं। आज के दिन को हम किसान दिवस के रूप में मनाते हैं। इस अवसर पर मैं देश के सभी किसानों को, अन्नदाताओं को नमन करता हूं।

साथियों,

चौधरी साहब कहते थे, भारत की प्रगति तभी हो सकेगी, जब भारत के ग्रामीण क्षेत्र की प्रगति होगी। आज हमारी सरकार की नीतियों और निर्णयों से ग्रामीण भारत में भी रोजगार और स्वरोजगार के नए मौके बन रहे हैं। एग्रीकल्चर सेक्टर में बड़ी संख्या में युवाओं को रोजगार मिला है, उन्हें अपने मन का काम करने के लिए मौका मिला है। जब सरकार ने गोबरधन योजना के तहत देश में सैकड़ों गोबरगैस प्लांट बनाए, तो इससे बिजली तो पैदा हुई ही, हजारों नौजवानों को नौकरी भी मिली। जब सरकार ने देश की सैकड़ों कृषि मंडियों को ई-नाम योजना से जोड़ने का काम शुरू किया, तो इससे भी नौजवानों के लिए रोजगार के अनेक नए अवसर बने। जब सरकार ने इथेनॉल की ब्लेडिंग को 20 परसेंट तक बढ़ाने का फैसला किया, तो इससे किसानों को मदद तो हुई ही, शुगर सेक्टर में नई नौकरी के भी मौके बने। जब हमने 9 हजार के लगभग किसान उत्पाद संगठन बनाए, FPO's बनाए तो इससे किसानों को नया बाजार बनाने में मदद मिली और ग्रामीण क्षेत्र में रोजगार भी बने। आज सरकार अन्न भंडारण के लिए हजारों गोदाम बनाने की दुनिया की सबसे बड़ी योजना चला रही है। इन गोदामों का निर्माण भी बड़ी संख्या में रोजगार और स्वरोजगार के मौके लाएगा। अभी कुछ ही दिन पहले सरकार ने बीमा सखी योजना शुरू की है। सरकार का लक्ष्य देश के हर नागरिक को बीमा सुरक्षा से जोड़ने का है। इससे भी बड़ी संख्या में ग्रामीण क्षेत्र में रोजगार के मौके बनेंगे। ड्रोन दीदी अभियान हो, लखपति दीदी अभियान हो, बैंक सखी योजना हो, य़े सारे प्रयास, ये सारे अभियान हमारे कृषि क्षेत्र में, हमारे ग्रामीण क्षेत्र में रोजगार के अंगिनत नए अवसर बना रहे हैं।

साथियों,

आज यहाँ हजारों बेटियों को भी नियुक्ति पत्र दिए गए हैं। आपकी सफलता दूसरी महिलाओं को प्रेरित करेगी। हमारा प्रयास है कि हर क्षेत्र में महिलाएं आत्मनिर्भर बनें। गर्भवती महिलाओं को 26 हफ्ते की छुट्टी के हमारे फैसले ने लाखों बेटियों के करियर को बचाया है, उनके सपनों को टूटने से रोका है। हमारी सरकार ने हर उस बाधा को दूर करने का प्रयास किया है, जो महिलाओं को आगे बढ़ने से रोकती हैं। आजादी के बाद वर्षों तक, स्कूल में अलग टॉयलेट ना होने की वजह से अनेक छात्राओं की पढ़ाई छूट जाती थी। स्वच्छ भारत अभियान के द्वारा हमने इस समस्या का समाधान किया। सुकन्या समृद्धि योजना ने सुनिश्चित किया कि बच्चियों की पढ़ाई में आर्थिक परेशानी ना आए। हमारी सरकार ने 30 करोड़ महिलाओं के जनधन खाते खोले, जिससे उन्हें सरकार की योजनाओं का सीधा फायदा मिलने लगा। मुद्रा योजना से महिलाओं को बिना गारंटी लोन मिलने लगा। महिलाएं पूरे घर को संभालती थीं, लेकिन संपत्ति उनके नाम पर नहीं होती थी। आज पीएम आवास योजना के तहत मिलने वाले ज्यादातर घर महिलाओं के ही नाम पर हैं। पोषण अभियान, सुरक्षित मातृत्व अभियान और आयुष्मान भारत के माध्यम से महिलाओं को बेहतर स्वास्थ्य सुविधाएं मिल रही हैं। हमारी सरकार में नारीशक्ति वंदन अधिनियम के द्वारा विधानसभा और लोकसभा में महिलाओं को आरक्षण मिला है। आज हमारा समाज, हमारा देश, women led development की दिशा में तेजी से आगे बढ़ रहा है।

साथियों,

आज जिन युवा साथियों को नियुक्ति पत्र मिला है, वो एक नई तरह की सरकारी व्यवस्था का हिस्सा बनने जा रहे हैं। सरकारी दफ्तर, सरकारी कामकाज की जो पुरानी छवि बनी हुई थी, पिछले 10 वर्षों में उसमें बड़ा बदलाव आया है। आज सरकारी कर्मचारियों में ज्यादा दक्षता और उत्पादकता दिख रही है। ये सफलता सरकारी कर्मचारियों ने अपनी लगन और मेहनत से हासिल की है। आप भी यहां इस मुकाम तक इसलिए पहुंचे, क्योंकि आप में सीखने की ललक है, आगे बढ़ने की उत्सुकता है। आप आगे के जीवन में भी इसी अप्रोच को बनाए रखें। आपको सीखते रहने में iGOT कर्मयोगी इससे बहुत मदद मिलेगी। iGOT में आपके लिए 1600 से ज्यादा अलग-अलग प्रकार के कोर्स उपलब्ध हैं। इसके माध्यम से आप बहुत कम समय में, प्रभावी तरीके से विभिन्न विषयों में कोर्स कंप्लीट कर सकते हैं। आप युवा हैं, आप देश की ताकत हैं। और, ऐसा कोई लक्ष्य नहीं, जिसे हमारे युवा हासिल ना कर सकें। आपको नई ऊर्जा के साथ नई शुरुआत करनी है। मैं एक बार फिर आज नियुक्ति पत्र पाने वाले युवाओं को बधाई देता हूं। आपके उज्ज्वल भविष्य की ढेर सारी शुभकामनाएं।

बहुत-बहुत धन्यवाद।